SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ] . - અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય ઘન! જા, અયિ! જા, તુજ તાંડવ ઘોર સમું કદી હું નહીં નૃત્ય કરે; જરી જે! તમરાજની પાંખ્ય નીચે જગ રાચી રહેલ હું કેમ ડરે? બીજા દાખલા શ્રીયુત ખબરદારનાં કાવ્યોમાંથી લઉં છું. અદલ છેદ જગમાં બહુ સુંદરતા સરછ મહુવાર છતાં મનની મરજી મધુરાં ફુલડાં સઉને વરજી તુજ શું બની ઘેલી, નિરખે નિરખે તુજને જ અહીં, નહિ દષ્ટિ કરે સ્થળ અન્ય કહી તુજ મહ સમો કંઇ મોહ નહીં ફુલરાણી ચમેલી ! • મણિ છેદ રજની ઊભી આભ તીરે વળ સર્વ ભરે તિમિર વનમાં સઘળું ગુંચવાઈ ગયું, પડયું વાચસ પીઇ શિરે. ટિકની નવી રચના જેમ પ્રથમ કા કરી તેમ ખંડ શિખરિણીની રચના પણ પહેલી તેમણે જ કરી છે:– (b) વંદ રિવરિજી ના નવ ઘોર જોતાં, वळी नचवजे कान्त चौतडां, नमेरी छायानो विकट तव घेरो घट थशे, चळाती ज्योत्स्नानो मणिमय प्रीति पंथ दोपशे. ૫. આ હકીક્ત મેં પ્રથમ પૂર્વાલાપના દુધાત પૃ. ૪૬ મે લખી. તે ઉપર શ્રી નરસિંહરાવ Gujarati Language and Literature Vol. II પૃ. ૨૮૮-૮૯ મે એક નોટમાં લખે છે. પ્રસંગ ખંડશિખરિણીને છે, હું દાખલો અને નોટ બને ઉતારું છું:
SR No.032049
Book TitleArvachin Gujarati Kavya Sahitya
Original Sutra AuthorN/A
AuthorRamnarayan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy