SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨ ૧. પદ્યરચનાના ફેરફારે આ કેઈ સ્વતંત્ર વૃત્ત નથી પણ નર્મદાશંકર જેને કોઈ કાઈ જગાએ દક્ષિણ લાવણું કહે છે, અને જેને પોતે સામાન્ય લાવણમાં મૂલ તરીકે વાપરે છે તેને જ વિસ્તાર છે. નર્મદાશંકર અને દલપતરામ બનેએ લાવણનો ઉપયોગ કર્યો છે છતાં બેમાંથી કેઈએ પિંગલમાં તેનું માપ આપેલું નથી. પણ આપણે લાવણના આખા બંધનું પ્રયોજન નથી, તેની અમુક ખૂલનું છે. આ મૂલ પૃ. ૭૨૫ ઉપરની લાવણીમાં આવે છે: ૧ ૧ ૨ ૧ ૧૨ ૨ ૨ ૧ ૧ ૨ ૨ ૨૨ કેવું સાચ્છ દિસે આ ક શ દિપે આ ટાણે ૨ ૧ ૧ ૧ ૨ ૧૧ ૧૨ ૧૩ ૧૧૧૨ ૨૨ એ હિરા ચળકતા નિચે રતનની ખાણે=૨૨ પૃ. ૭ર૬ પર એ. ઝૂલના જેવી રચનાને જ લાવણી દક્ષિણી થઈ અમાસ મારે આજ અરે વરસની =રર " મિઠિ ચંદિ નામ હું પ્રીત બિજી કહું કહાની=૨૨ તે પછી પૃ. 19૨૭ ઉપરની લાવણી પણ આ જ રચના છે ? • નવ ઘટે સુઘડને તેમ દુષણ એ મોટું =રર આ દક્ષિણી લાવણીને પિંગલની સત્તામાં નીચે પ્રમાણે મૂકી શકાય ? દા દાદા દાદા દાલ લદાદા દાદા=૨૨ પૃ. ૪૮૨ ઉપરનું અદ્ભુત યુદ્ધ એ આ પ્રકારની લાવણી છે; જે કે આગળ જતાં એ સ્વરૂપ જરા બદલાયું છે જે મને એટલું સંવાદી નથી લાગતું. હવે ઉપરના માપને વીરવૃત્ત સાથે સરખાવતાં તરત માલૂમ પડશે કે વીરવૃત્ત બીજું કાંઈ નહિ પણ આ લાવણીને જ વિસ્તાર છે. દે દાદા દાદા દાલા દાલદા દાલ, દાલદા દાલ છે • લદાદા દાદા છે. બીજી રીતે કહીએ તે ગાવાના છન્દોમાં આવું પિગલશેથિલ ચાલી પણ શકે છે. . * ૮. આ ચર્ચામાં ચોથી આત્તિને ઉપયોગ કર્યો છે?
SR No.032049
Book TitleArvachin Gujarati Kavya Sahitya
Original Sutra AuthorN/A
AuthorRamnarayan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy