SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ] અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય तानि सेवितव्यानि । नो इतराणि । यान्यस्माकं सुचरितानि. । तानि ચોપાનિ | નો તાનિ તે તેમણે નીચે પ્રમાણે ઉતાર્યું છે – यानि अनवद्यानि कर्माणि, तानि सेवितव्यानि, नो इतराणि; यानि अस्माकं सुचरितानि, - તાનિ સ્વયોવાસ્થાનિ, નો ઉતરાજિ. અર્થાત કવિશ્રીએ આખું અવતરણ પિતાના અપદ્યાગદ્યના ઢાળામાં નાંખ્યું છે. હવે આ અવતરણને આપણે આજ સુધી ગદ્ય જાણતા આવ્યા છીએ. નિષ્પન્ન એ થાય છે કે તેમના કાવ્યને માટે જે ડોલન તેઓ આવશ્યક માને છે તે ગદ્યમાં હોઈ શકે છે,–ગાને તે જરા પણ વિસંવાદી નથી. હજી એક દાખલો ચિત્રાંગદાના બી. મહાદેવ દેસાઈના ભાષાન્તરમાંથી ઉતારું છું. અજુન મિથ્યાખ્યાતિ, એક મુખેથી બીજે મુખે, અને એક કાનેથી બીજે કાને પ્રસરે છે; ક્ષણજીવી તુષાર ઉષાને રમતમાં ઢાંકે છે, જ્યાં સુધી સૂર્યોદય ન થાય ત્યાં સુધી જ. હે સરલે, આ દુર્લભ સૌન્દર્યસંપદદ્વારા મિથ્યાની ઉપાસના કરો નહિ. કહા તો ખરાં, કોણ છે તે સર્વશ્રેષ્ઠ વીર ધરણના સર્વશ્રેષ્ઠ કુલને ? ચિત્રાંગદા કોણ છે તમે પરકીર્તિ-અદેખા, એ સન્યાસી ! આ ભુવનમાં કોને એ વાત અજાણ છે. કે કુરુવંશ સર્વ રાજવંશને મુકુટ છે? અજુન કુરુવંશ! ચિત્રાંગદા તે જ વશમાં એક છે અક્ષયકીર્તિ, વીરેન્દ્ર કેસરી.
SR No.032049
Book TitleArvachin Gujarati Kavya Sahitya
Original Sutra AuthorN/A
AuthorRamnarayan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy