SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ઉપકાર સ્મૃતિ જેમણે બાલ્યકાળથી જ અખંડ વાત્સલ્યના ધોધમાં સ્નાન કરાવ્યું, તે પુણ્યનામધેય, સિદ્ધાંતમહોદધિ, પૂજ્યપાદ, આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા સમ્યગ્દર્શન પ્રદાનૈકનિષ્ઠ, કલિકાલકલ્પતરૂ, ગચ્છાધિપતિ, આચાર્યદેવ, શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા * સંસાર સમુદ્રમાંથી ઉગારીને સંયમી બનાવનાર, ભવોદધિત્રાતા, અધ્યાત્મયોગી, અજાતશત્રુ અણગાર, કરૂણાસાગર, પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય * ગચ્છાગ્રણી, વાત્સલ્ય વારિધિ પરમપૂજ્ય, આચાર્યદેવ શ્રીમદ્ વિજય સુદર્શનસૂરીશ્વરજી મહારાજા * ગચ્છ સ્થવિર, તપસ્વી સમ્રાટ્, ૧૦૦+૧૦૦+૮૯મી ઓળીના આરાધક પરમ કૃપાળુ, આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજા * ગચ્છનાયક, પ્રશાંતમૂર્તિ, આજીવનગુરુચરણસેવી ગચ્છાધિપતિ, પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા * દશ-દશ વર્ષ સુધી સતત સંયમની તાલીમ આપી, અને મારી ૧૬ વર્ષની નાનકડી ઉંમરમાં લોકપ્રકાશ જેવા અર્થસભર મહાન ગ્રન્થનું વાંચન કરાવનાર, તપસ્વી રત્ન, દ્રવ્યાનુયોગના સમર્થ જ્ઞાતા, પૂજ્ય મુનિરાજ શ્રી મહાભદ્રવિજયજી મહારાજા * ગુરુવત્ સર્વ પ્રકારે યોગ-ક્ષેમ કરનાર, નિઃસ્પૃહશિરોમણિ, સરળ સ્વભાવી, સદા પ્રસન્ન, પૂજ્યપાદ્ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રદ્યોતનસૂરીશ્વરજી મહારાજા * જન્મથી જ સંયમના પ્રેરક બનનાર, પૂજ્ય ગુરુદેવ, પ્રશાન્તમૂર્તિ, તત્ત્વચિંતક, પ્રતિભાસંપન્ન, પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકુંદકુંદસૂરીશ્વરજી મહારાજાને કોટી... કોટી... વંદના... વંદના... - વજ્રસેનવિજય
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy