SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ : આ અંતરિક્ષ પાર્શ્વ જિન સ્તવન : કર્તા : પૂ આ શ્રી વિજયજીવનતિલકસૂરીશ્વરજી મ૦ અ'તરિક્ષજિનદન કીધાં, મનાવાંછિત ફળ સૌ લીધાં રે. અત॰ ટેક, મૂર્તિ મનેાહર શ્યામ વરણની, દશક દિલ હરનારી; ચમત્કારથી અદ્ધર રહેતી, ભવનિય્યમક ગુણુધારી રે. અત૰૧ દૂર દેશથી દોડી દોડીને, દન કાજે આવ્યું; દનથી દિલ ઉલસાયે, દુઃખદારિદ્ર હરાયે હૈ. અત૦ ૨ અષ્ટાદશ અભિષેક થાવે, શાન્તિસ્નાત્ર સુંદર ભણાવે; સૌ સંધને હ ન સાવે, દશનથી કૃતકૃત્ય થાવે રે, અંત૦ ૩ એ હજાર ને સત્તર વર્ષે, ફાગણ વદી તેરસ દિવસે; પૂ મહાત્સવ થાવે હશે, વિજન મન સમકિત સ્પર્શે રે. અત૦ ૪ આત્મકમલની જ્યોતિ વિકસે,એકતાન ધ્યાનમાં રહેતા; શુભ લબ્ધિ નિધિ ગ્રહ પ્રગટે, ભુવનતિલક આનંદ વહેતા રૂ. અંત૦ ૫
SR No.032034
Book TitleAntariksh Tirth Mahatmya
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvantilaksuri, Bhadrankarvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year1965
Total Pages222
LanguageHindi, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy