SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ નથી આવ્યું. એ કાળા ભયંકર ભુજગેા ત્યાં ફરતા હતા. ઘણાઓએ જોયા હતા પણ મડપની સીમામાં ન્હોતા આવતા આ એક અજબ ચમત્કાર ગણાયો મહોત્સવના પહેલાં વાનરસેના કુલકુદ કરતી પણ તે અગ્યાર દિવસ અદૃશ્ય-અલાપ થઇ ગઇ. આસપાસના કેટલાક સ્થળમાં વર્ષાદ હતા પણ અહીં તે બિંદુએ પડ્યો નહિ. રસાઇખાતાવાળાઓએ પાંચેક હજાર માનવાની ધારણાથી જોગવાઈ કરી હતી વઘુ દેશ જાર માનવા તેટલી જ સાધન સામગ્રીમાં હેરથી જમ્યા. સવ કાર્ય થયા પછી છેલ્લે વધ્યું પણ ઘટ્યું નથી. આ પણ ચકિત કરનાર ચમત્કાર થયો. 1 પ્રતિમાની ખુશાલીમાં ગામના પ્રત્યેક ઘર દીઠ કળીના કાઢવા અને સેવની પ્રભાવના થઇ હતી. અજૈનો પણ અનુમાદના કરતા હતા. • આ મહોત્સવમાં આચાય શ્રી વિજયજીવનતિલકસૂરિજી મહારાજ પાતાના પરિવાર, પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી ગણિ, અરુણપ્રભવિજયજી, અÀકવિજયજી, અભયવિજયજી, હેમપ્રભવિજયજી, પુણ્યવિજયજી, અમરસેનવિજયજી, અશ્વસેનવિજયજી, વારીષેણુવિજયજી, વીરસેનવિજ્યજી, મહાસેનવિજયજી આદિ શ્રી વલ્લભસૂરિ પ્રશિષ્ય મુ॰ રૂપવિજયજી સહે, 'તેમજ ભરતગચ્છના ગૌતમ દ્રજી, અચલગચ્છના ત્યાગરજી ગાદિ હાજર હતા. ખરતરગચ્છના સાધ્વીજી શ્ર જિનશ્રીજી આદિ સ. ૧૧, તેમજ તપાગચ્છના સાલીજી શ્રી
SR No.032034
Book TitleAntariksh Tirth Mahatmya
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvantilaksuri, Bhadrankarvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year1965
Total Pages222
LanguageHindi, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy