SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ લાકમાં વિજય મેળવી આપનારી વિદ્યાએ સિદ્ધ કરી હતી. લકામાં એમ કહેવાય છે કે સુવણ કીલો હતા તે અનુાધનીય હતા, અને અભેદ્ય હતા. શ્રી જિનેશ્વરદેવાનાં ભવ્ય અને ગગનસ્પર્શી જિનાલયે પણ અનેક સખ્યામાં શાભી રહ્યા હતાં. શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર સર્વશ્રેષ્ઠ અને અનેક રત્નાની શાન્તરસ-નીરધિ જેવી પ્રતિમાએથી સર્વનાં મન, તન અને નયનને આકષણ કરનારું હતું. રાવણુ સ્વકુટુ'ખિકાની સાથે પ્રાયઃ ત્રિકાળ જિનેશ્વર ભગવાનનું ભક્તિભર્યાં હૈયાથી પૂજન~વંદન કરતા હતા. પ્રાચીન કવિજનાની કૃતિએ લેાકબદ્ધ, ભાષા કાવ્યા, રાસ, સ્તવને પરથી આ અંતરિક્ષ પાર્શ્વનાથના ઇતિહાસ લખાઇ રહ્યો છે. આ તીર્થંકર ભગવાનની પ્રતિમાની પ્રાચીનતા સિદ્ધ કરતા ઇતિહાસ ઘણા જ લાંમા અને અનેક રસિક વિષયાથી ભરપૂર છે. જે સપૂર્ણ આલેખતાં દળદાર ગ્રંથ તૈયાર થાય પણ અહીં તા મુદ્દાસરના અને વાંચકાને પ્રભુ પ્રતિ ભાવનાવૃદ્ધિ, સદ્દભાવ, ઉચ્ચ વિચારતત્ર જન્મે એ જ ઉદ્દેશથી લખાશે. ભારતવર્ષના પ્રત્યેક દિશાના વિભાગેામાં જૈનતીર્થી ગાજી રહ્યાં છે. પ્રત્યેક તીર્થોના ગૌરવભર્યાં ઇતિહાસ દીપક ન્યાત જેવા ઝળહળી રહ્યો છે. જૈનજનતાથી એ અજ્ઞાત નથી. પણુ શ્રી અતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના વા માનિક ચમત્કારભા ઇતિહાસ સૌ-કોઇના દર્શન-પથમાં અતિ થાય છે. તેવા
SR No.032034
Book TitleAntariksh Tirth Mahatmya
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvantilaksuri, Bhadrankarvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year1965
Total Pages222
LanguageHindi, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy