SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ અનત ચમત્કારનિધિ શ્રી અક્ષિપાની નાથાય નમઃ 00000000000000000000000000000000 0000000bbb0000000 2000ogopacaseva...૦૦૦૦૦,૦૦°૦૦૦૦૦૦૦qavapopa શ્રી અંતરિક્ષજીતી-માહાત્મ્ય અને સક્ષિસ ઐતિહાસિક પરિચય શ્રી ભારતવષ, ભારતભૂષણુતીર્થં માલાઓની શ્રેણીથી, પ્રાચીન કાલથી સુપ્રસિદ્ધ અને સર્વશ્રેષ્ઠ ગણાય છે. અનેક 'સપ્રદાયાના અનેક તીર્થો પ્રત્યેક દિશાઓને શૈાભાયમાન કરી રહેલાં છે. પ્રાચીન કાલમાં અનેક તીર્થી ઇતિહાસપ્રસિદ્ધ હતાં અને આજે પણ જરા જીણું દશાગત ડગલે-પગલે નિહાળાય છે. પ્રાચીન ભવ્ય ભૂતકાલની ભવ્યતા અને અઢળક સમૃદ્ધ તાને પેાકારી રહ્યાં છે. એમાં જરાય શંકાને આજના સશાધન યુગમાં સ્થાન જ નથી. પ્રાચીન તીર્થાંની સાથે ઇતિહાસ કડીબદ્ધ ઉભા થાય છે. જૈન સંસ્કૃતિ એક સમયે ભારતમાં વ્યાપક અને રસપ્રદ જામેલી હતી તેમજ જૈન તીર્થા પણ ભારતના ખૂણે ખૂણે ઉચ્ચતાની ઉંચી ડેક કરીને ઉભેલાં, સ્થિર થયેલાં સને આકર્ષિત કરનારાં હતાં અને છે. અહીં પશુ એક તીની ગૌરવગાથા આલેખવાના પ્રયાસ
SR No.032034
Book TitleAntariksh Tirth Mahatmya
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvantilaksuri, Bhadrankarvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year1965
Total Pages222
LanguageHindi, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy