SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ - સુદપક્ષના ગુરુવારથી ૧૨ા સાડા બાર હજારનો જાપ શરુ કરવો. પછી * રોજ ૧૦૮ વાર, ત્રિકાલ ૧ - ૧ માળા ગણાય તો વ્યાખ્યાન સારી રીતે આપી શકે. વ્યા. કરતાં પહેલા ૭ વાર મનમાં મંત્ર ગણવો. આ મંત્ર હીંગલો અને સુરભિગંધથી કાગળમાં લખી ચિટ્ટી પાસે રાખવી. પછી વ્યાખ્યાન કરવું. ७८) ॐ नमो काली चीडी कुलकुलकरे धोलीउडे आकाश फीर आवे पास शत्रुनाश धवारहे संसारनकरे उकाश वीर वैताल करे प्रकाश - ૩: 8: 8: સ્વાહા વ્યાખ્યાનમાં પાટ ઉપર બેસતી વખતે ૭ વાર મંત્ર ગણી બેસવું. સારી રીતે આપી શકાય. ७९) १) ॐ ह्रीं श्री अर्ह वद वद वाग्वादिनि भगवतीसरस्वती ह्रीं ऐं नमः। * ધ્યાન મંત્ર :૮૦) ૨) ૐ રીં વર્જી ર્થી દર વર્જી નમઃ | શ્વેતવર્ણમાં સરસ્વતી દેવીને અરિહંત ભગવંતના મુખકમલથી પ્રગટ થતાં હોય તે રીતે ધ્યાન ધરતાં અજ્ઞાન નાશ પામે. ૮૧) ૐ નમો સયંસવૃદ્ધાળે રે ? સ્વારા | હું રોજ ૧૦૮ વાર ગણવાથી આગમનો જ્ઞાતા બને - કવિ બને. ८२) ॐ नमो बोहिदयाणं जीवदयाणं धम्मदयाणं धम्मदेसयाणं अरिहंताणं नमो भगवईए देवयाए सव्वसुयनायाए बारसंगजणजीए अरहंतसिरिए ( સાડા બાર હજારનો જાપ કર્યા પછી વ્યાખ્યાનમાં જતાં પહેલા ૧વાર ગણી લેવો. વચન સિદ્ધિ થાય. રોજ ૧૦૮ વાર ગણવો. ८३) ॐ णमो अरहंताणं धम्मनायगाणं धम्मसारहीणं धम्मवरचाउरंत 4 चक्कवट्टीणं मम परमैश्वर्यं कुरु कुरु ही हं स: स्वाहा । પૂર્વ સન્મુખ સફેદ વસ્ત્ર - માળા દ્વારા માથા પર ડાબો હાથ રાખી કુલ ૧ | લાખનો જાપ કરે પછી રોજ ૧૦૮ વાર જાપ કરે તો વચન સિદ્ધિ થાય. ૐ શેં હૈં । ૐ વવદ્ સ્વાહા | ૧OOOO નો જાપ કર્યા પછી રોજ ૧૦૮ વાર ગણે - કવિ બને. ૮૫) ૐ નમો ભવતિ, કૃતવી ! હંસવાહિની સ્વાદા | - ચૈત્ર સુદ-૧ થી ૯ સુધી આ મંત્રનો રોજ ૧૦ હજારનો જાપ કરવો. રોજ છે. ૨૧ માળા ગણવાથી ગુપ્ત વાતો જણાવે. ૮૪)
SR No.032030
Book TitleSachitra Siddh Saraswati Sindhu
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSankheshwar Parshwanath Jain Mandir
Publication Year1994
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy