SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાંગ સ્નાન મંત્ર :- ખોબામાં સર્વતીર્થોનું પવિત્રજલ છે એવો સંકલ્પ કરી મસ્તકેથી લઈ પગના તળીયા સુધી નીચેનો મંત્ર બોલવાપૂર્વક ભાવસ્નાન કરવું. ॐ अमले विमले सर्वतीर्थजले पाँ वाँ इवीं क्ष्वी अशुचिः शुचिर्भवामि स्वाहा । વસ્ત્ર શદ્ધિ મંત્ર : વસ્ત્રો ઉપર હાથ ફેરવતાં નીચેનો મંત્ર બોલવો. ॐ ह्रीं इवीं क्ष्वीं पाँ वाँ वस्त्रशुद्धिं कुरु कुरु स्वाहा ॥ કલ્મષદહન મંત્ર : ભુજાઓને સ્પર્શ કરતાં નીચેનો મંત્ર બોલવો. ॐ विद्युत्स्फुलिंगे महाविद्ये मम सर्वकल्मषं दह दह स्वाहा ॥ હૃદયશુદ્ધિ મંત્ર : ॐ विमलाय विमलचित्ताय इवीं क्ष्वीं स्वाहा ॥ રક્ષા મંત્ર : નીચેના મંત્રોચ્ચાર વખતે જમણા હાથે તે તે સ્થાનનો સ્પર્શ કરવો. ઉતરતા ચડતા ૩ વાર કરવું. છેલ્લે ૩ૐ આવે. स्वा હા મસ્તકે ડાબા ડાબી ડાબા જમણા જમણી જમણા | ત્રણ વાર હાથના કુક્ષિ પગે પગે કુક્ષિએ હાથના | ચડવું સાંધા ઉપર ઉતરવું. મંત્ર પ્રભાવથી - કુસ્વપ્ન - કુનિમિત્ત - અગ્નિ - વીજળી - શત્રુ વિગેરેથી રક્ષણ થાય છે. સકલીકરણ પાંચતત્ત્વભૂત શુદ્ધિમંત્ર :મંત્ર Hિ ૫ ૐ સ્વા હા ) સ્થાન જાનુ નાભિ હૃદય મુખ શિખા | ૩ - રંગ પીત શ્વેત રક્ત હરિત નીલ ચડવું તત્ત્વ પૃથ્વી જલ અગ્નિ વાયુ આકાશ | ઉતરવું સાંધે
SR No.032030
Book TitleSachitra Siddh Saraswati Sindhu
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSankheshwar Parshwanath Jain Mandir
Publication Year1994
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy