SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ | કલસ . જ સરસ કોમલ સાકર સમી અધિક અનોપમ પાણી, વિનયકુસલપંડિત તણી કરિ સેવમે લાધી વાણી | કવિ શાંતિકુસલ ઉલટ ધરી, નિજ હિયર્ડ આણિ કર્યો છંદ મનરંગ ૐ કાર સમરી સારદા વખાણી, તવ બોલી સારદા કર્યો છંદ ભૂલી ભંત // વાચા માહરી મેં વર દ્ીધો હું તુઠી તુ લીલા કરજે, આસ્થા ફલર્સે તાહરી જે માત આસ્થા ફલસ્ય માહરી' ll૩પી ઈતિ શ્રી સરસ્વતી છંદ સંપૂર્ણ શ્રી સરસ્વતી સ્તોત્ર નેવિ.ક. જ્ઞાનભંડાર સૂરત સરસ્વતી છંદ સંગ્રહ હ.લિ.પ્રતમાંથી C ૐકાર ધરા ઉચ્ચચણે વેદ પુરાણ પછિ, વ્યાકરણ / આગમ અંગ કલા ઉદ્ધરણે બ્રહ્માણી કીધા વિસ્તરણ ૧ll બાવન અક્ષર બાંધી ભારતી ભંડાર | કે આગઈ લગીઓ લીચતાં પામઈ કોઈ ન પાર રા. પિંગલ ભરહ પુરાણ પઢિ જયોતિક વૈદ્યક જોઈ | બાવનમાંથી બાહિરું કડી મ દીસઈ કોઈ lall. બાવના સિઓ બાંધીઓ વાણીનઉ વિસ્તાર છે ભલીર સા ભગવતી જાણઈ જાણણ હાર //૪ની | ભાષા વાણી ભારતી શારદા સરસત્તિ ની બ્રહ્માણી વાગેશ્વરી આરાધું એક ચિત્ત //પો છંદ નારાજ :એક ચિત્ત નિતનિત જીહ જાપએ જવું. ષડંગ ચક્ર ચાહતાં અભ્યાસથીઓ તપું હિયા સરોજમાંહિ સાહિ સેતરુપ સોહતી, સદા પ્રસન્ન એકમન્ન સેવતાં સરસ્વતી //૧|| ૐનમો અનાદિસિદ્ધ આદિષોડષ:સ્વરા તથા વ્યંજનાનિત્રીણિત્રીસ અધિબિદું એકઠા ગયંદ કુંભવશ કુંભ એવમાદિ દીસતી સદા પ્રસન્ન એકમન્ન સેવતાં સરસ્વતી //રા બ્રહ્મવેદ ભાવભેદવાણીરુપ વિસ્તરી એનેકનેક દેશભાષા નામલેઈ નીસરી ! " પંથિ પંથિ ગ્રંથિ ગ્રંથિજૂજા પ્રકાશતી સદા પ્રસન્ન એકમન્ન સેવતાં સરસ્વતી lall 1 પાકાર ડભોઈની હ.લિ. પ્રત નં.-૫૫૪-૫૧૨૩. )
SR No.032030
Book TitleSachitra Siddh Saraswati Sindhu
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSankheshwar Parshwanath Jain Mandir
Publication Year1994
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy