SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૪ ગૌરવરણ તનુ તેજ અપારા જાણે પૂનિમ શશિ આકાર | શ્વેતવસ્ત્ર પેર્યા સિણગારા મહકે મૃગમદનેંઈ ઘનસારા ॥૧૧॥ નિલવટ ટીલી તેજ વિશાલા ઓપ્યા આરિસા દોયગાલા । અધર વિદ્રુમ દશનાવલી હીરા નાસા દીપ શિખા ચચૂકારા ૧૨॥ નાકે મોતી મનોહર ઝલકે અધરઉપર સોખીણર ચલકે । મૃગલોયણ વિકસ્વર તુમકે સુણતા ચતુરતણાં ચિત્ત ચમકે ॥૧૩॥ અણીઆલી આંજી આંખડલી ભ્રમર બાણ શ્યામ વાંકેડલી । મસ્તક રૂડીમણી રાખડલી તુજ કરહીરજડીત મુટ્ડલી ॥૧૪॥ મુખનિર્મલ શારદ શશી દીપે કાને કુંડલ વિશશિ જીપે । ઉનતપીનપયાધર માતા કંચુકકસીયાનીલારાતા ॥૧૫॥ ઉ૨ ઓપે મુકતાફલહારા તારાની પરે તેજ અપારા | બાજુ બંધ માદલીયા માંહિ તેજે વાને સુરનર ચાહે ॥૧૬॥ કટિમેખલ ખલકે કરિચુડી રત્નજડિત સોવનમેં રૂડી । ચરણે ઝાંઝરી ઘુઘરી ધમકે ઝાંઝરી પાએ રમઝમ રણકે ॥૧૭॥ હસ્ત ચરણ અલતા સમવાન કેલી બંધા કેલ સમાન અલિકજ સમવેણી લંકી હરિલંકી કટી વિપુલ નિતંબી ॥૧૮॥ હંસગમની ચાલે મલપંતી મુખિ બાલે (સદા) હસી અમી ઝરંતા । નવયેાવન ગુણવંતી બાલા કદલી દલ તનુ અતિ સુકુમાલા ।।૧૯લી તિલાચના તુજ બહુ ઠકુરાઈ ચારૂ વિચક્ષણ અતિ ચતુરાઈ । નહિ કેાઈ જાણપણું તુજ આગળ દૈત્ય અરી તે જીત્યા ભુજબલ ૫૨૦ા સુરપણે પણ તુજ પરચંડી રાય રાણા તુંજ માને ૨વંડી । વિદ્યા પર્વત સધલે મંડી તાહરી હુંડી કોણે ન ખંડી ॥૨૧॥ અલીક ન બોલું એકે માયા તું સાચી તિહું જગની માયા । સુરનરકિન્નર તુજ ગુણ ગાયા તીન ભુવન સહી તેહી નિપાયા ॥૨૨॥ તાહરુ તેજ તપે ત્રિભુવન હરિહર બ્રહ્મા સૈા જીત મનં । માઈ અક્ષર જે બાવનૂં તેહિ નિપાયા તું જગધનં ॥૨૩॥ ભરહ ભેદ પિંગલની વાણી શાસ્ત્ર સકલની વેદ પૂરાણી નાદ ભેદ સંગીતની ખાંણિ પરગટ કીધી તેહસુ૨ જાણી ।।૨૪। ૮૯ calc ૧ આકારા. ૨ દસના. ૩ ચંચકીરા. ૪ ભમુહ, ૫ પાયે ઘુગ્ધર ઘમઘમ-ધમકે ઝાંઝર રણઝણ રિમઝિમ ઝમકે. ૬ જ્જલા શિરવેણી લંબી. ૭ ૪ થું ચરણ તે ૨ જું ચરણ, અને ૨ જું ૮ તેહ સુજાણું. એ જ ચર્ચા તે ૩ ૪ ચરણ, ૭૪ ચરણ તે ૪ ૫ ચરણ સમજવું.
SR No.032030
Book TitleSachitra Siddh Saraswati Sindhu
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSankheshwar Parshwanath Jain Mandir
Publication Year1994
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy