SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ २८ | श्री सरस्वती स्तोत्रम् || પાટણ છે. જ્ઞા. ભંડાર પ્રત નં. ૧૮૯૯૬ नमस्ते शारदादेवी काश्मीरप्रतिवासिनी। त्वामहं प्रार्थये मात विद्यादानं प्रदेहि मे ||१|| सरस्वती मया दृष्टा देवी कमललोचना। हंस शय्यां समारूढा वीणापुस्तकधारिणी ||२|| सरस्वती प्रसादेन काव्यं कुर्वन्ति मानवाः । तस्मान्निश्चलभावेन पूजनीया सरस्वती ||३|| प्रथमं भारती नाम द्वितीयं च सरस्वती। तृतीयं शारदा देवी चतुर्थं हंसवाहिनी ||४|| पञ्चमं विदुषा माता षष्ठं वागीश्वरी तथा । कौमारी सप्तमं प्रोक्ता अष्टमं ब्रह्मचारिणी ॥५॥ नवमं त्रिपुरा देवी दशमं ब्रह्मणी तथा।। एकादशं तु ब्रह्माणी द्वादशं ब्रह्मवादिनी ।।६।। वाणी त्रयोदशं नाम भाषा चैव चतुर्दशम्। पञ्चदशं श्रुतंदेवी षोडशं गौरी निगद्यते ||७|| एतानि शुद्धनामानि प्रातरुत्थाय य: पठेत् । तस्य संतुष्यते देवी शारदा वरदायिका ||ll या देवी श्रूयते नित्यं विबुधैः वेदपारगैः, सा मे भवतु जिह्वाग्रे ब्रह्मरूपा सरस्वती ||९|| या कुन्देन्दु तुषारहारधवला या श्वेतपद्मासना, या वीणावरदण्डमण्डितकरा या शुभ्रवस्त्रावृता । या ब्रह्माच्युतशंकरप्रभृतिभिः देवैः सदावन्दिता, सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा ||१०|| || इति स्तोत्रं सम्पूर्णम् ॥ ૧૧ આ સ્તોત્રની શરૂઆતમાં નીચે લખેલા દુહા ડભોઈની હસ્તપ્રતમાં છે. સરસ વચન દો સરસતિ, ગુણપતિ કિયો પસાય,કરુ છંદ સરસતિ તણો, તો આવે મુજ માયલ વીણા પુસ્તકંધારણી બ્રહ્માપુત્રી માય, જે ગુણ અક્ષર હું જપું, તે મુજ માય પસાય - ૨ સુણો છંદ સબ કાન દે, ગાવું છંદ અભિરામ, દુર્જન સહુ દુરે ટટ્યૂ, લીજે તાત સંભાલ - ૩ - મયા કરો મુજ ઉપરે, જયું કરુ અતિ ઉલ્લાસ, સાંભળતા ઉપદ્રવ ટલે, જયું સફલ ફર્લેસી આસ૪ માંગુ છું સરસતિ કને વિદ્યા તણો ભંડાર, સુણતા અચિરજ ઉપજે એસ કહું વારંવાર – ૫”,
SR No.032030
Book TitleSachitra Siddh Saraswati Sindhu
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSankheshwar Parshwanath Jain Mandir
Publication Year1994
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy