SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોકમંત્ર - ૐ ભગવત્યે મહાવીર્યાય નમ: ધારસ્ય પુત્રવૃદ્ધિ कुरु कुरु स्वाहा ॥ ત્રિલોકજાપથી પરિવાર વૃદ્ધ થાય છે. આ સ્તોત્ર સાવધ છે કે નિરવધ છે એવી ચિંતાથી શું ? જે મનુષ્યને તારા (ત્રિપુરા) વિશે ભક્તિ છે. તે જન નક્કી આ સ્તોત્રનો પાઠ કરશે. હું દૃઢપણે માનું છું કે હું લઘુ છું. સામાન્ય કરીને તારું સ્તોત્ર રચાવ્યું છે. શ્લોકમંત્ર ત્રિલોકજાપથી ધનાઢ્યતા થાય છે. ॐ ऐं ॐ ऐ लक्ष्मीं कुरु कुरु स्वाहा । શાનસાધના અને સરસ્વતી વંદના ૬૫
SR No.032026
Book TitleGyan Sadhna Ane Sarasvati Vandana
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2011
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy