SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ માત્ર બુદ્ધિની માગણી નહિ, પરંતુ સમાર્ગ અને સબુદ્ધિ મળે તેવી પ્રાર્થના કરવાની છે. આ જ્ઞાનપંચમીની આરાધનાની ક્ષણે માતા સરસ્વતી આપણી માતા છે તેવો આપણામાં બાલ્યભાવ પ્રગટવો જોઈએ. બાલ્યભાવ - એટલે અહંકાર મુક્ત નિર્દોષતા અને સરળતા, માટે બાળક જેવા બનીશું તો માતાની કૃપા વરસશે અને માતાનું રક્ષાકવચ મળશે. આપણાં સૌ પર મા સરસ્વતીની કૃપા વરસો એ જ મંગલ ભાવના. - પૂજય જિનચંદ્રવિજયજી “બંઘુત્રિપુટી”ના પ્રવચનમાંથી સાભાર) દિવાનસાધના અને સરસ્વતી વંદના
SR No.032026
Book TitleGyan Sadhna Ane Sarasvati Vandana
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2011
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy