SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮. સરસ્વતી યંત્ર વિધા પ્રાપ્તિ માટે સરસ્વતી સિદ્ધયંત્ર - શુભ દિવસે તામ્રપત્ર ઉપર બનાવી, શુભ મુહૂર્ત સ્થાપન કરી દરરોજ અષ્ટગંધથી પૂજન કરી સાકરનું નૈવેદ્ય ધરવું. ખાસ કરીને નવરાત્રીના દિવસોમાં આરાધના કરવાથી શીઘ્ર ફળદાયી બને. આ યંત્ર વિદ્યા પ્રાપ્તિના તેજોરશ્મિ પ્રાપ્ત કરવા માટે છે. આ યંત્ર રવિપુષ્પના શુભયોગમાં બનાવી નીચેના મંત્રનો સવાલાખનો જાપ કરવો. ॐ ही श्री चतुर्दशपर्वेभ्यो नमो नमः । મહાવિદ્યાવાન થાય. ૧૪ | | ૨૬ ૨૧ ૪૯૯ ૨૮ ૧૬ s જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
SR No.032026
Book TitleGyan Sadhna Ane Sarasvati Vandana
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2011
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy