SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગીરનારજી જીર્ણોદ્ધારનો સાં. ૧૯૯૩ના જેઠ સુદ ૧ થી સાં. ૧૯૯૪ના આસુ વદ ૦)) તા. ૨૩–૧૦–૩૮ સુધીને આઠમો રીપોર્ટ ઉજ્જૈન સેલ સિહરે, તમ ધમ્મ ચક્રવટી, નમસ્વા સમે મંત્ર, વિતરાગ સમે વેક નમ દિખાનાણ‘નિસીહીતા અનેિમિ શેત્રુંજય સમા ન ભુતા ન ભવિષ્યતિ ગીરી જસ સામી. પ્રિય અએ, શ્રી ગીરનારજી તીર્થના જીર્ણોદ્ધાર કાયા આ આઠમા રીયા આપની સમક્ષ રજી ફરવા અમા રજા લઇએ છીએ. શ્રી તેમનાથ દાદાની, તેમના અધિષ્ઠાયકાની તથા આ સંસ્થાના ઉત્પાદક માળ બ્રહ્મચારી, જગત્ પૂજ્ય વિશુદ્ધ ચારિત્ર ચુડામણી, પરમકૃપાળુ પ્રાતઃસ્મરણિય પૂજ્યપાદ સુરીશ્વરજી મહારાજ શ્રી વિજય નીતીસુરીશ્વરજીની કૃપાથી જો કે આ સાત માસમાં ચામાસું આવી ગયું, તેપણ આંક ૫, ૬, ૭માં મતાવ્યા મુજમ ઘણાં કામા થયાં છે તેથી અત્રે તેનું કાંઇ વર્ણન કરતા નથી. આ સસ્થાના સાતમાં રિપોર્ટમાં આ શાશ્વતા તીના મહીમા, પૌરાણીક અને ઐતિહાસીક હકીકત સંબંધી કહેવાઇ ગયેલું છે તેથી તે વારવાર અરોચક લાગે તેથી જીર્ણોદ્ધાર મામતનુ જ વર્ણન પ્રગટ કર્યુ છે. જે જે સસ્થાઓ, સદ્ગૃહસ્થાએ તથા મહેતાએ આ સસ્થાને જે મદદ આપી છે તેમના આભાર માનવા રજા લઈએ છીએ.
SR No.032015
Book TitleGirnar Jirnoddharno Aathmo Report
Original Sutra AuthorN/A
AuthorDoshi Nemchand Lavchand
PublisherDoshi Nemchand Lavchand
Publication Year1939
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy