SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ આંક ૨ સ્થળવાર રકમો જે સંગ્રહસ્થા તરફથી ભરાએલી છે તેની વિગત ૩૫૦૦-૦-૦ સંવત ૧૯ના જેઠ સુદી ૧ થી આસુ વદ ૦)) સુધીમાં ૨૫૦-૦-૦ શ્રી ગણધર પગલામાં ગેલે ૧ શ્રી ભાવનગરવાલા શા. ચુનીલાલ દુલભજીએ ટી. સી. બ્રધર્સ તરફથી તેમના પિતાશ્રી દુલભજી રૂગનાથના સમરણાર્થે ભર્યા તે. ૨૫૦-૦-૦ શ્રી ગણઘર પગલામાં ગોખલે ૧ શ્રી ભાવનગરવાળા શા. ચુનીલાલ વલભજીએ બાઈ વીજકેરના સ્મરણાર્થે ભર્યા તે. ૧૦૦૦-૦–૦ શ્રી ગણધર પગલામાં શીલાલેખ નાખવા માટે શ્રી ભાવનગરવાળા શેઠ ડોસાભાઈ અભેચંદ તરફથી ભર્યા તે. ૨૦૦૦-૦-૦ શ્રી વિજયદેવસુર સંઘની પેઢી ગેડીજી મહારાજના જૈનદેરાસરજી મુંબઈ તરફથી. ૪૭૫૩-૦-૦ સંવત ૧૯૪ ની સાલમાં ૫૦૧-૦-૦ શ્રી ગણધર પગલામાં ગેખલા ૧ના શ્રી અમદાવાદવાળા શેઠ હીરાલાલ ચુનીલાલ ઝવેરી ચુનીલાલ ઝવેરચંદના શુરણાથે ભર્યા તે. ૫૦૧-૦-૦ શ્રી ગણધર પગલામાં ગેખલા ૧ ના શ્રી અમદાવાદવાળા શેઠ જયંતીલાલ મોતીલાલ શેઠ મોતીલાલ લલુભાઈના સ્મરણાર્થે ભર્યા તે. ૨૫૦-૦-૦ શ્રી ગણધર પગલામાં ગોખલા ૧ ના શ્રી બલુટવાળા શીવજ શેઠ ગેમરાજ ફતેચંદ મુળચંદે ભર્યા તે. ૨૫૦-૦-૦ શ્રી ગણધર પગલામાં ગોખલા ૧ ના
SR No.032015
Book TitleGirnar Jirnoddharno Aathmo Report
Original Sutra AuthorN/A
AuthorDoshi Nemchand Lavchand
PublisherDoshi Nemchand Lavchand
Publication Year1939
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy