________________
( ૯ )
તિથિના દિવસે શ્રાવકાને વૈષધવ્રત કરવાનુ કહ્યું છે, અને સાધુએ તે ચારિત્રવત છે તેથી તપ કરવાનુ કહ્યું છે. એ તિથિના દિવસે તપ ન કરે તે વ્યવહારભાષ્યમાં પ્રાયશ્ચિત કહેલુ છે. એ વ્યવહારભાષ્ય ટીકાના પાડે
·
अष्टम्यां पाक्षिके चतुर्थं न करोति तदा मासलघु ( पुरिमनुं ) मासगुरु ( एकाशनकं ) चातुर्मासके सांवत्सरिके षष्ठ अष्टमं न करोति तदा चतुर्मासलघु (आचाम्लं) चतुर्मासगुरु ( ઉપવાસ ) પ્રાયશ્ચિત્ત
અ-આઠમ અને ચેાદશે ઉપવાસ ન કરે તે પુરિમુદ્ર અને એકાસણાનુ પ્રાયશ્ચિત્ત આવે અને ચઉમાસી તથા સવચ્છરીને છઠ્ઠું અક્રમ ન કરે તે ચાર લઘુમાસ અને ચાર ગુરુમાસનું પ્રાયશ્ચિત્ત આવે. તપાગચ્છની બૃહત્સમાચારીમાં પતિથિની ક્ષય કે વૃદ્ધિ માનવાનો સ્પષ્ટ નિષેધ કરેલ છે. જુએ તે પાટ—
अट्टमी चाउदसी उछिट्ठा पुण्णिमाइसु || पव्त्रतिहिसु खयबुड्डि न हवाइ इह वयणा उ ॥ १ ॥
અ --આઠમ, ચૌદશ, અમાવાસ્યા અને પૂર્ણિમા પર્વતિથિને વિષે ક્ષય કે વૃદ્ધિ થાય નહિ.
આ
પતિથિને ક્ષય આવે તે પૂર્વની અપતિથિને ક્ષય કરવા. જુઓ તે પાઠ——
जइ पव्वतिहिखओ तह कायव्त्रो पुव्त्रतिहिए । एवमागमवयणं कहियं तेल्लुकना हेहिं ॥ १ ॥ बीया पंचमी अट्ठमी