SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણ અહોરાત્ર કરતાં થોડું હોવાથી બે મહિને એક તિથિને લય આવે છે. જુઓ સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર ટીકા, પત્ર ર૧૭. यत एकैकस्मिन् दिवसे एकैको द्वापष्टिभागोऽवमरात्र0 સળી રાતે તો દ્વાષા દિવસોમ(ક્ષય)रात्रो भवति, किमुक्तं भवति ?-दिवसे दिवसे अवमरात्रसत्कैकद्वाषष्टिभागवृद्धथा द्वाषष्टितमो भागः सञ्जायमानो द्वाषष्टितमदिवसे मूलत एव त्रिषष्टितमा तिथिः प्रवर्तते इति, एवं च सति य एकषष्टितमोऽहोरात्रस्तस्मिन्नेकषष्टितमा द्वाषष्टितमा च तिथिनिधनमुपगतेति द्वाषष्टितमा तिथिोके તતિ થવા દૂત છે ભાવાર્થ-એકેક દિવસે એક એક બાસઠમે ભાગ ક્ષય રાત્રિ સંબંધી પ્રાપ્ત થાય છે, તેથી બાસઠ દિવસે એક ક્ષયરાત્રિ થાય છે. કહેવાની મતલબ એ છે કે–દિવસે દિવસે ક્ષયરાત્રિ સંબંધી એક એક બાસઠીયા ભાગની વૃદ્ધિવડે બાસઠમે ભાગ ઉત્પન્ન થતાં બાસઠમા દિવસે મૂળથી જ ત્રેસઠમી તિથિ પ્રવર્તે છે, એ પ્રમાણે છતે એકસઠમે જે દિવસ તેમાં એકસઠમી અને બાસઠમી તિથિઓ પૂરી થાય તેથી બાસઠમી તિથિ લેકમાં ક્ષય પામેલી કહેવાય છે. ચત્ત: વર્ત તા - एकमि अहोरत्ते दोषि तिही नत्थ निहणमेजासु सोत्थ તિલ દિયા અર્થ કહ્યું છે કે–એક જ દિવસમાં બને તિથિઓ પૂરી થાય તો તે બીજી તિથિ ક્ષય પામે છે. ૪ પ્રશ્ન–જૈન સિદ્ધાન્તાનુસાર તિષના ગણિત
SR No.032010
Book TitleParv Tithi Kshay Vruddhi Prashnottar Vichar
Original Sutra AuthorN/A
AuthorKalahansvijay
PublisherBhogilal Sakarchand Sheth
Publication Year1945
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy