SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫ ) શંકા-પૂણિમાની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરવાથી પાક્ષિક કૃત્ય પાંચાંગની પ્રથમ પૂર્ણિમાએ કરવુ પડે અને તેમ કરવાથી ઔદયિક ચતુર્દશીના નિયમ રહેતા નથી તેથી શ્રાદ્ધવિધિકારે આપેલ ગાથાને અનુસારે આજ્ઞાભંગના દ્વેષ લાગે તેનુ’ કેમ ? ." સમાધાન-આરાધનમાં ઔદ્ધયિક તિથિ લેવી તેમાં કઈ પણ જાતના મતભેદ નથી. શ્રાદ્ધવિધિમાં કહ્યું છે કે “પ્રાત: પ્રત્યાખ્યાનનેાાં ચા તિથિ સ્થાત્ સ પ્રેમાળા ” પ્રત્યાખ્યાનના આરંભ વખતથી એટલે સૂર્યોદયથી તિથિની શરૂઆત જણાવે છે. પતિથિના આરંભ જેમ સૂર્યોદયથી થાય તેમ તે તિથિની સમાપ્તિ પણ બીજા સૂર્યોદયથી અન્ય તિથિની શરૂ-આત થાય ત્યારે જ થાય એટલે શ્રાદ્ધવિધિમાં પ્રતિપાદિત સૂર્યોદયને ઉત્સર્ગ માર્ગ તે તિથિમાં લાગુ પડે છે કે જે તિથિની અન્ય સૂદિય વખતે સમાપ્તિ હોય, પરંતુ પ કે પર્યાનન્તર તિથિની પંચાંગમાં ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે સૂર્યદયને ઉત્સગ માર્ગ અપવાદના વિષય અને છે. હીરપ્રશ્નમાં પૂર્ણિમાની વૃદ્ધિએ બીજી ઔદયિક તિથિ લેવાનું કહ્યું છે તે લૌકિક ઉદયવાળી છે, પણ લેાકેાત્તર ઉદયવાળી નથી તે પણ આરાધનાની અપેક્ષાએ લેાકેાત્તર ઉદયવાળી માનીને તેની આરાધના કરીએ છીએ. ચતુર્દશી અને પૂર્ણિમા એ બન્ને પ્રધાન પતિથિ છે તેથી તેની આરાધના અનન્તર જ થાય પશુ સાન્તર થઈ શકે નહિ. તે માટે જીએ સેનપ્રશ્ન અને આચારમય સમાચારીના પાઠ, પત્ર ૩. ' चतुष्प कृतसम्पूर्ण चतुर्विधपौषधः पूर्वोक्तानुष्ठानपरो मास चतुष्टयं यावत् पौषधप्रतिमां करोति द्वितीयोपवास शक्त्य -
SR No.032010
Book TitleParv Tithi Kshay Vruddhi Prashnottar Vichar
Original Sutra AuthorN/A
AuthorKalahansvijay
PublisherBhogilal Sakarchand Sheth
Publication Year1945
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy