SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ચ–લાઈટ, વાંચકે ને વિચાર કરવા આગ્રહ કરીયે છીયે. આ અત્તમાં દરેક ગામના સંઘને એ ભલામણ કરી હું વિરમું છું કે-સમય એ ખી બોલીમાં બોલાતું દ્રવ્ય સાધારણખાતામાં લઈ જવાને ઠરાવ કરે.” . . . . ઉપરના વિષયચર ખંભાતમાં આચાર્યઆદિ મુનિમલે પૂ તે વિચાર કર્યો અને છેવટે ભદ્રિક ભ્રમણાથી દૂર રહે એમ ધારી એક ટુક શાસ્ત્રાધારે નિર્ણય બહાર પાડે, આ નિર્ણય બહાર પાડવા પહેલા પરમ માનનિય પૂજ્યપાદ સાગરા નંદસૂરિજીયે શ્રીમાન્ ધર્મવિજયજીની સાથે ખાનગી પત્ર-વ્યવહાર પણ કર્યો પણ તેનું પરિણામ શૂન્યજ, વખત જતા આ ચાર્યપક્ષકારે શ્રીમાનની માફી માંગવાની પ્રતિજ્ઞા અવલે શ્રી માનને પ્રથમ “શ્રાદ્ધવિધિને પાઠ દેખાડે અને પ્રતિજ્ઞા પાલવાને સૂચના પણ આપી આનું પર્યવસાન પણ મેટા મીંડા જેવડું જ આવ્યું. - ત્યારબાદ જ્યારે “હીરપ્રશ્નોત્તર” ગ્રંથ શ્રીમાનના જેવા માં આવ્યું એટલે પ્રથમ પત્રિકાના મુખ્ય મુદ્દામાં ફેરફાર કરી આ પ્રમાણે કહેવા લાગ્યા–“બેલી બેલવી એ સુવિહિત આસરિત નથી.” (પત્રિકા ન૦ ૨ પા. ૬) શ્રીમાન એક વખત બેલીને રિવાજ સુવિહિત આ યે કાઢયે છે, આમ કહે છે અને બીજી વખત એથી ઉલટું જ કહી નાંખે છે, અમને ખેદ થાય છે કે-જે શાસ્ત્રવિશારદજી સમાજના એક સુધારક તરીક પ્રયત્ન કરી રહ્યા છે તે સૂરિજી (?) આ પરસ્પર વિરૂદ્ધ નિકળતા વચને પ્રતિ આવડી મટી કેમ બેદરકારી કરતા હશે, આ બેદરકારી તેમના સુધારકપણની કીર્તિને શું ચાટ લગાવનારી નહીં થાય. એમ તેઓ માને છે? અતુ, અન્યની ગમે તેવી માન્યા હોય તેમાં અમારે શુ લેવા દેવા, આચાર્ય પક્ષકા તરફથી શ્રાદ્ધવિધિને પાઠ બહાર કિ . ' ' " . .. '2' ' * -- લ - -
SR No.032005
Book TitleDevdravya Par Shastriya Pramanonu Search Light
Original Sutra AuthorN/A
AuthorAnandvijay
PublisherPurushottamdas Jaymal Mehta
Publication Year
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy