________________
-- સલાઈટ: ભાવાર્થ–ખંભાતથી દેવદ્રવ્યને નિર્ણય કેવલ શાસ્ત્રને અનુસારી અને ન્યાયી બહાર પડયે જેમાં વર્તમાનમાં વિચારતા અને સમાજને માનનિય સેંકડો મુનિવર પિતાની સીધી અને આડકતરી સંમતિ પણ આપી ચૂક્યા છે, તથા ચાલતી પરંપરા અને શાસ્ત્રો પણ તેને જ સર્વથા અનુકૂલ છે, તે નિર્ણયમાં આમ ખુલ્લું બતાવ્યું છે કે “દેવદ્રવ્યની જે જે આવકે - કાનના ભાડારાએ, વ્યાજદ્વારાએ, પૂજા-આરતી-અંગનદી વિગેરે વિગેરેના ચઢાવાદ્વારા થતી હેય તે તે રસ્તાઓને બંધ કરવાનું ફળ શાસ્ત્રકારે સંસાર પરિભ્રમણ કહે છે. વળી બોલીયે શાસ્ત્રવિહિત અને દેવદ્રવ્યની વૃદ્ધિ માટે શાસ્ત્રોમાં બતાવી છે, ને તે બોલીયેનું દ્રવ્ય સાધારણખાતે લઈ જવાય નહીં એવા શાસ્ત્રકારોના મતને અનુલક્ષી આચાર્ય આદિ મુનિવરે તે નિર્ણય બહાર પાડે છે, આથી જેતસમાજે એવા નિર્ણયચર આવવાની જરૂર છે કે-દેવ ની આરતી-પૂજા આદિની બોલીયેનું દ્રવ્ય દેવદ્રવ્યખાતેજ વાપરી શકાય, પરંતુ સાધારશખાતે વાપરી શકાય નહીં. ૧ ;
શ્રીમાન ધર્મવિજ્યજી અમુક ગામના સંઘપર પત્ર, લખતા સ્વહસ્તે પિતાના પત્રમાં સ્પષ્ટ લખે છે. “ લી. ધર્મવિજયાદિ + + + સુપન સંબંધી ઘીની ઉપજ વન બનાવવા પારણું બનાવવું વિગેરેમાં ખરચ કરવો વ્યાજબી છે, બાકીના પૈસા દેવદ્રવ્ય ખાતે લઈ જવાની. રીતિ પ્રાયઃ સર્વ ઠેકાણે માલૂ મ પડે છે. + + + આજકાલ સાધારણખાતામાં વિશેષ પૈસે ન, હોવાથી કેટલાક ગામમાં સગ્ન વિગેરેની ઉપજ સાધારણખાતે લેવાની યેજના કરે છે પરંતુ મારા ધાર્યા પ્રમાણે તે ઠીક; નથી.” | ૨ |
આ પ્રમાણે એક અગ્રગણ્ય ગામના સંઘપર શ્રીમાન પત્ર લખી પિતાને સાથે સાથે ખુલ્લે અભિપ્રાય પ્રગટ કરે અત્યારે