________________
*
,
*
સંચલાઈટ થ સંપૂર્ણ રીતે સંમત છે એમ પણ તેજ નિર્ણયમાં સૂચવાયું હતું. નિર્ણયને હેતુ કેઈની ઉપર અંગત આક્ષેપ-વિક્ષેપ કરવાને ન હતે. શબ્દાંતરમાં કહીએ તે એ ઠરાવ દ્વારા સમાજને કેવળ એટલેજ સંદેશ પહોંચાડવાને હતું કે પૂજા-આરતી માલેદ્રઘાટન, પરિધાનકામોચન અને ચુંછનકરણ વિગેરેમાં ચઢાવાથી કાર્ય કરવાની રીતિ સેંકડે વર્ષ પહેલાંથી ચાલી આવતી શાસ્ત્રમાં કહેલી છે. દેવદ્રવ્યની વૃદ્ધિ માટે જ પૂજા આરતીને ચડાવ અને માળા પહેરવી વિગેરે કાર્યો વિવેકીઓએ કરવી જોઈએ, એમ શાસ્ત્રકાર કહે છે અને તેથી જ તે દ્રવ્યને જનાજ્ઞા પાલકથી તે અન્ય ખાતામાં લઇ જઈ શકાય નહીં.” જેઓ શાસ્ત્રગ્રંથ સમજી શકતા હોય દિવા ગુરૂના નિર્ણય ઉપર શ્રદ્ધા રાખી શકતા હોય તેમને માટે એટલિ સંદેશ બસ હતે. શાસ્ત્રના પાઠ જેવાની કે વિચારવાની જીજ્ઞાસા રાખતા હોય તેમને તે તે પાઠ બતાવવાનું તે નિર્ણ યમાં ખુલ્લી રીતે જાહેર કરવામાં આવ્યું હતું. આચાદિ મુનિમંડળે આશા રાખી હતી કે નિર્ણયમાં જણાવેલા થેની સહાય લઈ શ્રી વિજયધર્મસૂરિ અથવા તે તેમના જેવી માનનતાવાળા અન્ય જોખમદાર પુરૂષે એક વાર પુનઃ પોતાની પ્રરૂપણ વિષે વિચાર ચલાવી જૈન સમાજને વધુ સહીસલામતવાળા માર્ગ દેરી જશે. ના નિર્ણયમાં રાખવામાં આવેલી આશા વ્યર્થ નિવડી. દેવ.
દ્રવ્ય સંબંધી મારા વિચારે–પત્રિકાન.” પત્રિકા નં. ૨ શ્રી વિજયધર્મસૂરિજીએ પ્રકટ કરી “શું
ન બોલીનું દ્રવ્ય સાધારણ ખાતામાં ન લઈ જઈ શકાય.” એ પ્રશ્ન પુનઃ પ્રબળસ્વરૂપમાં રજુ કર્યો. એ પ્રશ્ન ઉપર આવેશમય અંતઃકરણે તેઓના તરફથી વિચાર ચાલી રહ્યો હતે તે વખતે આચાર્ય કિ મુનિમંડળને નિર્ણય તેમની દ્રષ્ટિ સંમુખ હતે એમ તા. ૨૮ મી માર્ચ ૧૯૨૦ ના અંક ઉપરથી જોવાય છે. નિ