SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સ–લાઈટ, एवं प्रवर्द्धमानेऽथ मूल्ये प्रच्छन्नपुरुषः । सपादकोव्यां तां मालां मार्गयन् प्रकटोऽभवत् ॥ (કુમારપાલચરિત્ર). અર્થત—“ત્યાં શત્રુજય તિર્થમાં માળા પહેરવા માટે ત્રીસંઘ મળે ત્યારે પહેલાં વાડ્મટમંત્રીએ ચાર લાખથી માળા માગી, પછી પ્રચ્છન્નસ્વરૂપવાભ કેઇએ આઠલાખથી માગી, ત્યારબાદ ફરી વામ્ભટે સોળ લાખથી માગી. આ પ્રમાણે વધતા વધતા પ્રચછન્ન સ્વરૂપવાળે પુરૂષ સવાકેડથી માળા લેવા હુાર પડ્યો.” આ વિવેચનમાં કાર્યનું દ્રવ્ય-શ્રીવિજયસૂરિના કહેવા પ્રમાણે વસ્તુ-દેવદ્રવ્યમાં લઈ જવાને ઈસારે સરખે પણ શું કયાંઈ લેવામાં આવે છે ? બલકે માળાને ચઢાવે કરવાનું અને એ રીતે દેવદ્રવ્યની અભિવૃદ્ધિ કરવાનું સ્પષ્ટ સૂચનજ આપણે તો જોઈ શકીએ છીએ. કુમારપાળ રાજાના સંધમાં જે માલ ઘટ્ટન થયા અને મહઆના રહીશ જગડુશાએ ચાર–આઠ લાખથી આગળ વધી સવાઝોડને ચઢાવે કર્યાને જે એતિહાસિક પુર શ્રીરશેખરસૂરિજીએ પિતાના વિવેચનમાં ટાંકી બતાવ્યું છે તે શ્રીવિજયધર્મસૂરિના “બેલીનું નામ માત્ર પણ નથી” એ કથનના સમર્થનમાં કેવી રીતે બંધબેસતું અને ઉપગી થાય તે અમારી ધારણમાં આવી શકતું નથી. શ્રીવિજયધર્મસૂરિ તેનું સામંજસ્ય કેવી રીતે સાધે છે તે જાણવાજોગ થઈ પડશે. હવે જે ચઢાવે કિવા બેલી કલિપત અને અસુવિહિતાચરિત હોત તે શ્રી હેમચંદ્રસૂરિ, શ્રીદેવસૂરિજી, ધર્મઘોષસૂરિજીની હાજરીમાં કુમારપાળરાજાના સંઘમાં એ ચઢાવાનો પ્રસંગ બનવા પામત ખરે? આ દૃષ્ટાંતજ બતાવી આપે છે કે ચઢાવે એ દેવદ્રવ્યવૃદ્ધિનું એક મુખ્ય અંગ છે અને તે ચઢાવે
SR No.032005
Book TitleDevdravya Par Shastriya Pramanonu Search Light
Original Sutra AuthorN/A
AuthorAnandvijay
PublisherPurushottamdas Jaymal Mehta
Publication Year
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy