SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સલાઈટ. अक्खयफलपलिवत्थाइ संतियं जं पुणो दविणजाय । त निम्मलं वुच्चा जीणगिह कम्ममि उवओगं ॥ १६४ ॥ दव्वंतरनिम्मवियं निम्मल्लं पि हु विभूसणाइहिं । तं पुण जिणंगसंगि हविज्ज णण्णत्थ तं भयणा ॥१६५॥ - ऋदिजुयसंमएहिं सड्ढेहिं अहच अप्पणा चेव । जीणभत्तिइ निमित्त आयरियं सचमुवओगि ॥ १६६ ॥. (અંબેધપ્રકરણ). ' અર્થ-પૂજા, નિર્માલ્ય અને કલ્પિત એમ સૈયદ્રવ્યને ત્રણ ભેદ છે તેમાં આદાનાદિથી–આમદાનીથી (ગ્રામ વિગેરેની આવકથી) આપેલું જે દ્રવ્ય તેનું નામ પૂજાદ્રવ્ય. આ દ્રવ્ય દવ્ય ભિન્ન ભિન્ન રાખી જે સમયે જે સમારણ આદિ કાર્યમાં દ્રષ્યની જરૂર પડે તે સમયે તે પ્રકારના દ્રવ્યને ત્યાં વ્યય કરશે તે આ ઉપસ્થિત ચર્ચાનું બીજ સ્વતઃ વિલય પામશે, આ ઉપરથી ભાટ-ભેજકને બેઠી આદિના પગારમાં આ દ્રવ્યને ઉપયોગ કરાય કે નહીં? આ પ્રશ્ન અહીંજ વિરામ પામે છે, એટલે કે-આચરિત-પૂજા આરતી આદિની બલીનું દ્રવ્ય અને નિર્માલ્ય દ્રવ્ય તે લેકોને આપવામાં બાધ નથી એવું હરિભદ્રસૂરિજી ઉપરના વાક્યમાં સ્પષ્ટતયા વદે છે, અનુભવથી ઘણે સ્થલે ગાઠી આદિના પગારો કેશર-સુખડ અને ધૌતિક આદિને માટે અન્ય દબાભાવના લીધે લોકોને પ્રતિવર્ષે વિટંબણુ ભગવતા જોયા છે. પરંતુ ઉપરને જે માર્ગ સૂચવાયો છે, તે ધ્યાનમાં રાખી પ્રવૃત્તિ થશે તે કેટલેક અંશે લેકે પેતાની વિટંબણાને પિતાની મેલેજ નિવેડો લાવી શકશે, પુનઃ સ્ટિયો એકત્રિત દેવદ્રવ્યમાંથી નિભાવ પૂરતું રાખીને દરવર્ષે જીર્ણોદ્ધારાદિ માટે જ્યાં જરૂર હોય ત્યાં ખરચી નાંખશે અને આવતી આમદાનીને પણ ઘણેખરે ભાગ પિતાના સહેદર પાડેથી પ્રભુમંદીરમાં ખરચવા દીર્ધદષ્ટિ દોડાવશે અને હવે પછી અધિક ઢગલે કરવામાં મહત્તા નહીં માનતા ઉપર ની સૂચના પ્રમાણે પ્રવૃત્તિ કરવામાંજ મહત્તા માનશે તો આ ચર્ચાને શીધ્રા અંત આવશે એ મારો આધીન મત છે, – લેખક,
SR No.032005
Book TitleDevdravya Par Shastriya Pramanonu Search Light
Original Sutra AuthorN/A
AuthorAnandvijay
PublisherPurushottamdas Jaymal Mehta
Publication Year
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy