SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) ૩૬૭ સાયલા. દેરાસર ૧૫ સવત ૧૬૨૦ ના બધાયલ શ્રી અજીતનાથનુ છે પરમશાળા છે અહીંથી પગરસ્તે ગામ શ્રી સવણા જવું, ૩૬૮ સણા. * દેરાસર ૧ કુલનાયક વગરનું' છે અહીંથી પગરસ્તે ગામ શ્રી જાલાર જવું. ૩૯૯ જાલાર. † દેરાસર છે. મુલનાયક વગરના છે અહીંથી પગરસ્તે ગામ શ્રી દેવાવરા જવું. ૩૦૦ દેવાવરા. દેરાસર ૧ છે અહીંથી પગરસ્તે ગામ શ્રી ગિરી જવું. ૩૭૧ ગિરી. દેરાસર ૧ બને છે અહીંથી ગામ શ્રી પીપલયા જવુ ૩૭૨ પીપલયા. દેરાસર ૧ છઠ્ઠું છે અહીંથી ગામ શ્રી સુમેર જવુ, ૩૭૩ સુમેર દેરાસર ૧ જીતુ છે -અહીંથી પગરસ્તે ગામ શ્રી નીબાજ જવુ. ૩૪ નીબાજ, દેરાસર એ અણુ કે ધરમશાળા છે. અહીંથી પગરસ્તે હરીપુર સ્ટેશન ૮ માઇલ થાય છે અહીંથી ગામ શ્રી કાણુઅણુદપુર જવું. ૩૭૫ કાણુઅણુદેપુર. દેરાસર ૧ છે અહીંથી પગરસ્તે ગામ શ્રી હરીપુર ( રાયપુર ) જવું. | મુલનાયક વગરનું ભાવાર્થ એ છે. જે મુલનાયક ડેકાણે ધાતુની પ્રતિમાં હોવાથી સુલનાયકનું નામ દેવાતા નથી. તેમ જાલેરમાં મુલનાયકના બદલે હરીવિજયસુરી આચાર્યની મુર્તી છે.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy