SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ કેકીદ ન દેરાસર ૧ છે અહીંથી પમરસતે ગામ શ્રી દડવા જવું. ૨૭૨ ઈડવા, - દેરાસર ૧ છરણ સ્થીતીમાં છે. અહીંથી પગ રસતે ગામ થી રીધાં જવું, ર૭૩ રીયાં. દેરાસર શીખરબદ છે ઉતરવાની જગ્યા છે અહીંથી પગ રસતે ગામ શ્રી પુન્દ જવું, ૨૭૪ પુનદલુ. દેરાસર ૧ છે અહીંથી પગ સો ગામ શ્રી બાડમેર જવું. ર૭૫ મામેર દેરાસર છે છે જેમાં ત્રણ જીર્ણ સ્થીતીમાં છે ગામ રમણીક છે. ધરમશાળા છે અહીંથી પગ રસતે ગામ શ્રી માડખા જવું ---- ૨૭૬ માહખા. - દેરાસર ૧ જીણું સ્થીતીમાં છે મરામતની જરૂર છે અહીંથી પગરસ્ત ગામ શ્રી જાકસા જવું. ' ર૭૭ જાકાસા, દેરાસર ૧ છે અહીંથી પગરસ્ત ગામ શ્રી જસલ જવું. - ૨૭૮ જસોલ, દેરાસર 1 છે ઉતવાની જગા છે અહીંથી પગરસ્ત ગામ શ્રી બીશાલા જવું. અહીથી બાલોત્રા સ્ટેશન ૧ માઈલ થાય છે. ર૭ મીશાલા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે અહીંથી ગામ શ્રી સણધરી .* | To
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy