SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૧) રજદ સાજત રેહ, દેરાસર ૧ અપુર્ણ છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રી ભેસાણા જવું. ૨૪૭ ભેસાણ દેરાસર ૧ છે, ત્યાંથી પગરસ્તે શ્રી સરયારી જવું. ૨૪૮ સયારી. દેરાસર ૧ છ સ્થીતી છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રી મુસાશયા જવું. - ૨૪૯ સુસાલયા, દેરાસર ૧ છે ત્યાંથી પગ રસતે ગામ શ્રી કરમાવસ જવું, - ૨૫૦ કરમાવસ, દેરાસર ૧ અપુર્ણ છે ત્યાંથી પગ રસતે ગામ શ્રી ખારયાનીકા જવું. ૨૫૧ ખારયાનીવકા. દેરારાર એક અપૂર્ણ છે ત્યાંથી પગ રસતે ગામ શ્રી ગગુરડા જવું, - ર૫ર ગાંગરડા. દેરાસર 1 જીણું છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રી દોડ જવું, ર૫૩ દુદા, દેરાસર ૧ છે અહીંથી ધોરેશ્વરે સ્ટેશન ૧ માઇલ થાય છે અહીંથી પગરસ્તે ગામ શ્રી ચંડાવલ જવું. ર૫૪ ચંડાવલ. દેરાસર એક છણ છે અહીંથી ચંડાવલ સ્ટેશન માઈલ જ જવું હેય તે જવાય છે. પણ પગરસ્તે ગામ શ્રી ધાકડી જવું. ૨૫૫ ધાકડી. * દેરાસર 1 છે, અહીંથી પગ રસતે ગામ શ્રી ધીરાવવા જવું,
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy