SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૭) ૨૦૮ અન્ન લાકગુડા, દેરાસર 1 જીણું સ્થીતીને છે ત્યાંથી પગરસ્તે શ્રી રૂપાવાસ જવું. દેરાસર છે ઉ પવાસ દેરાસર ૧ છે ઉતરવાની જગા છે ત્યાંથી પગરસ્ત ગામ શ્રી દીવાહુદી જવું. ૨૧૦ દીવાણુદી, દેરાસર ૧ અપુર્ણ છે ત્યાંથી પગરસ્ત ગામ શ્રી કુરણ ગામે જવું. ૨૧૧ કરણ, દેરાસર ૧ છે ઉતારવાની જગા છે અહીંથી પાલી સ્ટેશન પર મૈલ થાય છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રી ગુંદાચ જવું. ૨૧૨ ગુંદાચ, દેરાસર ૧ સંવત ૧૬૯૭ના વરશને બંધાવેલ છે, ઉતારવાની જગ્યા છે, ત્યાંથી નામ શ્રી રાયઢ જવું, ૨૧૩ રોય, સ્ટેશનથી ગામ મૈલ ૩ પર છે દેરાસર ૧ અપુર્ણ છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રીમેડાવસ જવું.' ૨૧૪ મહાવસ. દેરાસર ૧ પાનાથજીનું અપહ્યું છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રી ડિરી જવું. ૨૧૫ ડિવી. દેરાસર ૧ છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રી કુલથાણા જવું. ૨૧૬ કુલથાણ, દેરાસર, ૧ અપાઈ છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રી ભવરી જવું,
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy