SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ બીલતરા. આ શહેરમાં ધર્મશાળા તથા દેરાસર ૪ છે, જણસ સર્વ મળે છે. અહીંથી પગરસ્ત ત્રણ ગાઉ ચીનાકોડાજી જવું. ૧૮૯ ચીનાકોડાજી. તેવીસમા ભગવાનનું દેરાસર તથા ધર્મશાળા છે. અહીંથી પાછું બીલોતરા આવવું, ત્યાંથી પગરસ્તે (ગાડા માર્ગે) ગાઉ ૩ શ્રી આસરડા જવુ * ૧૯ આસરડા, દેરાસર તથા ઉતરવાની જગા છે ત્યાંથી પગરસ્તે ગામ શ્રીનગા મેવા જવું. ૧૯૧ નગામેવા. દેરાસર ત્રણ છે સ્થીતી સાધારણ છે ત્યાંથી પગરસ્તે કારણે જવું. - ૧૨ કારણે દેરાસર ૧ છે ઉતરવાની જગ્યા છે ત્યાંથી પગરસ્તે થેબ જવું. ૧૩ થેબ.. દેરાસર ૧ છે ત્યાંથી પગ રતે પાટદી જવું. - - - ૧૯૪ પાટદી. દેરાસર બે જીણું સ્થીતીમાં છે, તેને સુધારવાની જરૂર છે, ઉતરવાની જગ્યા છે, ત્યાંથી પગ રસ્તે ગાઉં ૮ શ્રી બીટુભા જવું. ૧૯૫ બીટુજા, દેરાસર ૧ છે ત્યાંથી પગ રસ્તે બહેતર સ્ટેશન ૪ માઇલ થાય છે. અહીંથી કેરણા જવું.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy