SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) અહીંથી પાછા રતલામમાં આવવું ત્યાંથી ભાઇલ ૮ નીમલી જવું ભાડુ ૨, ૪-૧-૧. - ૧૫૪ નીમલી. સ્ટેશનની નજીક ગામ છે ત્યાંથી ગાઉ એક વગડામાં પ્રાચીન દેરાસર છે. નાની ધરમશાળા છે. ગાડી મળે છે જેણસભાવે મળે છે. અહીંથી માઇલ ૧૩ નવરા જવું ભાડું રૂ. ૭-૨-૩, ૫૫ જાવરા, દેરાસરે છ તથા ધર્મશાળા છે. જણસ મળે છે. અહીંથી માઈલ ૧૦ ધાધર સ્ટેશને જવું ભાડુ રૂ. -૧-૮. - ૧૫૬ ધોધર, સ્ટેશનના નજીક ધર્મશાળા તથા દેરાસર છે જણસ મળે છે. અહીંથી વલ માર્ગે માઇલ ૨૧ મંદસોર જવું ભાડું રૂ. ૭-૩-૬, - ૧૫૭ મંદસેર. દેરાસરે બે તથા ધરમશાળા છે. સર્વ જણસ મળે છે. અહીંથી પગ રસ્તે સઠકે ગાઉ ૯ પ્રતાપગઢ જવું. ૧૫૮ પરતાપગઢ, મંદરથી પરતાપગઢ આવતાં ત્રણ ગાઉ ઉપર ગામમાં દેરાસર બે તથા ધરમશાળા છે, જણસ સરવ મળે છે. આ . અહીંથી પગ રસતે મદસર જવું. ત્યાંથી માછલ ૩૧ નીમચ જવું. ભાડું રૂ ૧-૫-૩ ૧૫૯ નીમચ. નીમચ શહેર કહેવાય છે, દેરાસર છે, ઉતરવાની જગા છે, જણસ સરવ મલે છે. અહીંથી ગાઉ ૧ પગરસતે નીમચની છાવણીમાં જવું.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy