SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭ ) રહે છે જેન પાઠશાળા છે અહીંથી કુલ માર્ગે મેલ ૨૯ શ્રી જલગામમેર જવું' ભાડું રૂ. ૦-૫૦૦ છે. ૨૭ જાગામમેર ખાનદેશના હમણાના ભાગલા થવાથી મુખ્ય શહેર નીસામેલ છે પ્રથમપણા માટુ શહેર હતું જૈન દેરાશર તથા ધર્મશાળા છે જણશ વસ્તુ સર્વે મળે છે. શ્રી પાંજરાપાય છે અહીંથી તાપડીયેથી રેલવેના ફાટા અમલનેરાથી સુરત જામે છે અહીંથી ફૈજપુર જવું'. ૨૮ ફેજપુર દેરાશર તથા ઉત્તરવાની જગ્યા છે અહીંથી પાછા જલગાય જવુ ત્યાંથી રેલ માર્ગ મેલ ૧૫ શ્રી ભુસાવળજ કસને જવું' ભાડું રૂ. ૦૨-૦ ૨૯ સુસાવળ મારુ જંકશન છે ગામ રમણીય છે વેપારનું' મથક છે અહીંથી એક ગાડી ખડવાથી જબલપુર તરફ જામે છે તયા બીજી, નાગપુરથી.. તે જાગે છે આપણને નાગપુર લાઈનમાં જવુ છે દેરાશર છે ઉતરવાની જગ્યા છે અહીંથી મેલ ૩૨ શ્રી મલકાપુર જવુ ભાડું' રૂ. ૦-૫-૦ છે ૩૦ મકાપુર દેરાસર તથા ઉતરવાની જગા છે, ગામ રમણીક છે જણશ વત સર્વે મલે છે અહીથી રેલ માર્ગ મા ૨૫ જામ્ જ ફેસન જવું ભાડું ૨ ૦-૩-૦ માંથી મલ ૮ શ્રી ખામગામ જવુ ભાડું રૂ. ૦-૧-૬ ૧ શ્રી ખામગામ દેરાશર તથા ઉતરવાની જગા છે. જૈન લાયબ્રેરી છે. જા સર્વ મહે છે ગોશાલા છે અહીંથી પગરસ્તે મેલ ૯ શ્રી બાલપુર જવુ, કુર બાલાપુર. દેઅશર ઋણું તથા ધર્મસાલા તથા જૈન લાયબ્રેરી છે અહીથી પગરસ્તે શ્રી સીરપુર જવું.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy