SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ તીશા શેઠની વાડીમાં એક ભવ્ય દેહરૂ મળી સીખરબંધ શ્વેતાંબરન. દેરાં ૧૫ છે. તથા ચંપાગલીમાં શેઠ પ્રેમચંદ રાયચંદના ઘરમાં ઘરદેરાસર તથા લાલબાગમાં ઘરદેરાસર મળી શ્વેતાંબરી દેરાસરો ૧૭ છે. દીગબરી દેરાસરો બે છે, જેમાં ચોપાટી પર આવેલ શેઠ માણેકચંદ પાનાચંદનું આરસીભુવન દેરાસર જોવાલાયક છે, તેમ પ્રતિમાજી ધાતુના છે. પાઠશાળાઓમાં પાયધૂની પર માંગરોળ જૈન સભા તરફથી ૧ કડછી દશા ઓશવાળ તરફથી ૧ તથા બોડીંગ સ્કુલ છે, શેઠ પનાલાલ બાબુની જૈન હાઇસ્કુલ અને દવાખાનું છે. તે મકાન જોવાલાયક છે. કચ્છી વિસા ઓસવાળ દેરાવાસી જૈન પાઠશાળા ખડક પાલાગલીમાં છે. હાયબ્રિરીઓ, વીરચંદ કરમચંદની પાયધુની પર છે, કચ્છી દશા ઓશવાળ જૈન પાઠશાળા અંગેની ખડકપર છે, જેને કન્યાશાળા ખેતબાઈ અને લક્ષ્મીબાઈની માંડવી પર છે, માંગરોળ જૈન સભા તરફથી હમણા પાય. ધુનીપર ખુલી છે અને કેટમાં માંગરોળ શ્રીમાલી સમાજની જન શ્રાવકા શાળા છે ધમાદા દવાખાનું માંડવી પર શેઠ હરભમ નરશી નાથા તથા ભીમશી માણેકનું છે, જૈન મંગળ ગાયન મંડળી માંડવીપર, સુરત સંગીત મંડળી પાયધુનીપર, જામનગર સંગીત મંડળી કટમાં છે. પાંજરાપોળ ૧ લાલબાગ પાસે છે. (શેઠ હીરાચંદ ગુમાનજી) દીગંબરી જેન બરડીંગ તાડદેવપર છે તથા ધર્મશાળા માધવબાગ પાસે છે. અને હીથી જી. આઈ. પી. રેલવેના રસ્તે માઇલ ૬૫ર શ્રી દાદર સ્ટેશને જવું ભાડું રૂ. -૧-૩ છે. ૨ દાદાર એક નાનું પણ રમણીક ગામડુ છે હવા સ્વચ્છ છે મુંબઈના ધનાઢયા શેઠીયાના ભવ્ય બંગલા અને બગીચા છે, જણસ વત સર્વ મળી શકે છે રાશર ૧ના નાજુક છે વ્યવસ્થા સારી છે, અહીંઆ છે, આઈ, પીમાંથી ,
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy