SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) - કર્મ કરણ થોડી થાય તે હકત નહીં પણ કિયાં અનુષ્ઠાન કેમ કરવાં. તેમાં કેવા તીચાર લાગે છે? શું દોષ લાગે છે? તેમજ મુળ પાઠ ભણવામાં આવે છે તેને ભાવાર્થ શું છે વિગેરે બરાબર સમજીને એક ચિત્તથી શાંત મને અને શુધ્ધ ભાવથી વિનય-પૂર્વક ક્રિયા કરવામાં તેમજ લણવા ગણવામાં આવે તો તે બહુજ ફળદાયક નીવડે છે. સતદેવ, સતગુરૂ અને સત્તધર્મ વિષે – ૧ જેનામાં કોઈપણ દેશ ન હોય (એટલે હવે પછી દરસાવેલા બહારે દોષ રહિત હેય) તેજ સત્તદેવ, ૨-કંચન-કામની રહિત હોય તેમજ નિરભી અને નિરાલા લચી હોય અને આ અઘોર દુઃખમય સંસારમાં ભવ્ય પ્રાણીઓને ધર્મરૂપ નકામાં બેસાડી ખરે અને સિધ્ધે રસ્તે લઈ જઈ મેલ નગરીના બંદર પહોંચાડવા શક્તિવાન થાય એવા જે નિગ્રંથમહાતમા તેજ સત્તગુરુ. ૩-જે દુર્ગીમાં જવાનદિયે અને દયામુળ, ક્ષમા મુળ, તથા વિન્ય મુળ હોય તેજ સત્તધર્મ. - દેહરે. દયા ધરમક મૂલ હે, નરક મુલ અભિમાન; - તુલશી દયા ન છાડીયે, જબલગ ઘટમેં પ્રાણ, કરો કલ્યાણની કરનારી, દુર્ગતિ અને દુઃખને દુર ખસેડનારી તથા સંસાર સમુદ્રથી તારનારીએક જીવ દયાજ છે. વળી મહા ભારમાં પણ કહ્યું છે કે –અહિંસાએજ ઉત્તમ કામ, જિત નમ, ઉત્તમ દાન, થા ઉત્તમ તપ છે.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy