________________
(૧૮) -
૨૯ જવાલામાલિની દેવતા સરમાં ગતમસ્વામી પ્રતિષ્ઠિત ચંદ્રપ્ર
ભુતુ' તીર્થં.
૩૦ શ્રીપર્વત—મલ્લિનાથજીનું તીરથ
૩૧ કલીંગદેશ—ઋષભદેવનું તીરથ.
૩૨ અહીછત્રા— કુંડ સાવર પાસે – કાદમ્બરી અટવી—કલીકુંડ પાર્શ્વનાથનુ તીરથ.
૩૩ પાતાલ ગંગા-શંખ જીનાલયમાં તેમનાથનું તીરથ. ૩૪ રામશયન—શ્રીવર્ધમાન સ્વામીનુ તીરથ. ૩પ નંદીવરધન કાટી ભૂમી—મહાવીરસ્વામીનું તીરથ. -૩૬ ઢીંપુરી નગરી—ચમણવતી નદી કીનારે તીરથ. ૩૭ ક્રાંચીપ. 2 સુમતિનાથના ચરણ. ૩૮ હસાદપ. ( પાદુકા
}
૩૯ તામ્રલીપ્તી નગરી—તીરથ.
૪૦ કુંકણ – શ્રીપાલ મહારાજાનું સ્થાપિત તીરથ,
S
૪૧ દર્શનપુર--ગજપથા તીરથ-શ્રીમહાવીરસ્વામીનું સમેાવસરણ
હતું.
જંર્ કાબુલ તરપ્ તક્ષશિલા ( ગીજની ) ખાડુખળજીનું ધર્મચક્ર તીરથ (શ્રીસંધે આની શેાધ કરાવવી જોઇએ. ) ૪૩.મલ્યાગિરિ--પાર્શ્વનાથ તથા શ્રેયાંસનાથનુ તીરથ. ૪૪ શ્વેતાંબિકા નગરી~-પૂર્વ-નામ માત્ર રઘુ' છે. ૪૫ અષ્ટાપદજી તીરથ્ ઉત્તર દીશામાં છે અપૂર્વે તીરથ છે દેવ બળ, વિદ્યા કે લબ્ધિ શિવાય એ તીરથની ધરસના થઈ શકતી નથી, આ તીરથને પાહાડ ધણા ઉંચા છે; એકેક જોજનને આતરે આઠ પગથીઆં છે. સાનાનુ શીખર બંધ ધણુ ઉંચુ ‘દેરાશર છે, એમાં ચેાવીસે તીર્થંકર ભગવાનની પેાતાની કાયા પ્રમાણે