SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) ૧૦૭૩ પરજાઉ દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, જ્ઞાનશાળા છે ગામ વાડીઆમણે છે, અહીંથી ગાઉ અડધે ગામ શ્રી વારાપધ્ધર જવું, ૧૦૭૪ વારાપર, દેરાશર ૧ તથા ધર્મશાળા છે, ગામવાડીએમણે છે. મુંબઈના ધનાઢય શેઠીયાના બંગલા આવેલા હેવાથી ગામ જોવા લાયક છે. એ હીંથી ગામ શ્રી વાંકુ જવું. ૧૦૭૫ વા; દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે. ગામ રમણીક છે, અહીંથી ગામ શ્રી અખાણે જવું, ૧૦૭૬ અરખાણા દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી રાપરગઢ. વાલી જવું. ૧૦૭૭ રાપરગઢવાલી. દેરાશર ૧ તથા ધર્મશાળા છે, અહીંથી ગામથી સુથરી જવું. ૧૦૭૮ સુથરી. ધૃતકલેલ ત્રીવીશમાં ભગવાનનું પ્રસિદ્ધ મોટું દેરાસર છે, એ તીર્થ કહેવાય છે. કારતક પુનમે મેળો ભરાય છે, ધરમશાળા કેશવજી નાયકની બંધાવેલ છે, પાંજરાપોળ છે, જ્ઞાનશાળા છેજૈન મંડળી છે, ગામ રમણીક છે, અહીંથી ગામ શ્રી શારે જવું. ૧૦૭૯ શાહેરા, દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે શેઠ ડુંગરશી ભીમજી શામ છની બંધાવેલ ગુજરાતી કુલ તથા જ્ઞાન શાળા છે, અહીથી ગામથી કોઠારા જવું.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy