SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ (142) ૧૪ માં જમીનમાંથી પ્રગટ થઈ વગર બળદે રથમાં બેસી ગામમાં મા છે, અહીંથી ગામથી કથકેટ જવું.' - ૧૦૩૧ કંથકોટ * પ્રખ્યાત ઝગડુશાના વડીલોએ એ ગામમાં દેરા બંધાવ્યા છે, એવું દેરાસરના લેખપરથી સાબીત થાય છે, તે શંવત ૧૩૪૦ માં આમવ સતલાનું તથા પાણીળ અને સેરીએ કરાવ્યા છે, ધરમશાળા છે આ શહેર મજબુત કિલ્લેબંધી હતો પણ કાળ દોષે કરી ત્રુટી ગયો છે, એ હજી ગામશ્રી ચામરડી જવું. - ૧૩૨ ચામરડી, ન દેરાશર ૧ તથા ઉતરવાની જગા, અહીંથી ગામથી ચેબારી જવું ૧૦૩૩ ચોબારી, દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામશ્રી સુધી જવું - ૧૦૩૪ સુવી. દેરાશર ૧ અપુરણ વગર પ્રતીષ્ઠાનું છે, ઉતરવાની જગા છે, અહીથી ગામશ્રી ચીતરેડ જવું. ૧૦૩પ ચીતરેડ, દેરાશર ૧ પ્રતીષ્ઠા વગરનું અપુરણ છે, ધરમશાળા છે, અહીંથી ગામશ્રી ગેડી જવું. - - ૧૦૩૬ ગેડી. કરાશર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામથી કામેર જવું ૧૦૩૭ કાજમેર, , , , દેરાશર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામશ્રી જેસડા. ૧૦૩૮ જેસંડા. દેશર ૧ તથા ધરમશાળા છે. અહીંથી ગામથી બેલા જવું. ' :
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy