SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર લુણ દેરાસર ૧ તથા ઉતરવાની જમાં છે, અહીંથી ગામ શ્રી વહાલી જવું. - - - - ૧૦૩ વડાલા, ન દેરાસર ૧ તથા ધર્મશાળા છે, અહીંથી ગામ થી ભાર , ૧૦૨૪ ભદ્રેશ્વર, - આ ગામ ભદ્રેશ્વર પ્રાચીન નથી પણ નવીન વસાવેલ છે. પ્રાચીન ભદ્રેશ્વર તે દટાઈ ગયેલ છે, એવું જુના ખરપરથી જણાય છે, વિણી મહાભારતમાં કહેલી યુવનાશ્વ રાજાની ભદ્રાવતી નગરી તે આ ભમર છે, અને પાંડેએ અશ્વમેધને ઘડે આ ઠેકાણે બાંધ્યો હતો પણ તે આ ભદ્રેસર કે નહીં તે નક્કી થઈ શકતું નથી એ શહેર અસલ કોઈ બલવાન રાજા હોય એવું એના ખરો પરથી અનુમાન થાય છે, અસલ ભદ્રેસર તો દટાઈ ગયું છે, પણ તે શા કારણે અને કયારે તે નકકી થઈ શકાતું નથી પરંતુ એવી દંતકથા છે જે જામરાવળનું થાણે જુના ભદરેશ્વરમાં હતો તેને ગુધીઆળીવાલા રાયધણજીના ભાઈ મેરાયજીએ ઉઠાડીને સરકારીયું ત્યારે તેના દીકરા ગરજીએ ડી નવું વસાવ્યું, જુના ભદરેસરમાંથી આજે પણ પ્રાચીન પથરા મહીને લઈ જાય છે, ગધયા (ગધેડાની છાપ)ના જુના સીઝા આજ પણ નામે છે, એવા પ્રાચીન ગામમાં જઈનના વીર વસેના ભવ્ય દેરાસર, ભાવેલ છે, જેમાં જુનું દેર વિરાટ સંવત રર (વિક્રમ સંવતની પુર્વે ૪૦માં બાંધ્યું એમ ગુરજીઓ પાસેથી હકીમત મલેછે, એ દેશને ત્રણ ચાર વખત જીલર થયેલ છે, વચલ દેરાસર જાને છે, અને તેની પર યા આસપાસ ત્રણવાર જુદે જુદે વખતે ઉમેરો તથા મરામત થઈના શંવત ના લેખ નખાયા છે. એ લેખ ખવાઈ ગયા છે, તો પણ એક થાંભલા પર
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy