SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫ ) ૧૦૦૫ માટી ખાખર. દેરાસર ૧ સ૦ ૧૬૫૬ નુ બાંધેલ તથા ધર્મશાળા છે, ગામ રમણીય છે, અહીંથી પગરસતે ગામ શ્રી નાની ખાખર જવું. ૧૦૦૬ નાની ખાખર. દેરાસર ૧ તથા ધર્મશાળા છે, ગામ વાડીઆમણું છે, અહીંથી ગામ શ્રી ઢુંઢા જવુ, ૧૦૦૭ ટુ’તા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીં ગામ શ્રી ભુજપુર વા ૨ ૩ ૧૦૦૮ ભુજપુર. દેરાસર ૧ તથા ધર્મશાળા છે, જૈનશાલા છે, અહીંથી ગામ શ્રી તુંબડી જવુ. ૧૦૦૯ તુમડી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અટ્ઠીથી ગામ શ્રી ડાગરા જવું. ૧૦૧૦ કઢાગરા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, ગામ વાડીઆમણા છે, તીથી ગામ શ્રી રામાણીઆ જવું. ૧૦૧૧ રામણીઆ.. દેરાસર ૧ તથા ધર્મશાળા છે, અહીથી ગામ શ્રી સરી જવુ ૧૦૧૨ છસરા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ થી ખારઈ જવું.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy