SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ (1483) ૯૭૬ મુળી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્ત ગામ, શ્ર સરા જવું. ૯૭૭ સરા. દેરાસર ૩ જીર્ણ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ નારીચાણા. ૯૭૮ નારીચાણા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી સાયલા જવું. ૯૦૯ સાયલા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી મુંળાડ સ્ટેશન બાર માઈલ થાય છે, ત્યાંથી ધ્રાંગધરા જવુ, માઇલ ૩૫ ભાડું રૂ. ૦.૯-૦ ૯૮૦ ધ્રાગધરા. દેરાસર ૩ તથા ધરમશાળા છે, જશ વસ્ત મળે છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી ખટાવદર જવું. ૯૮૧ ખાંટાવદર. દેરાસર ૧ છઠ્ઠું તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ધુમઢ જવુ. ૯૮૨ મત. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્ત ગામ શ્ર પુવા જવું. ૯૮૩ પુત્રા. દેરાસર ! તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ શ્રા દેવચરાડી જવું.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy