SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૧૪૩) ૯૬૦ થીઠલગઢ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અંહીથી ગામ શ્રી સાબલીરાહ સ્ટેશન ૫ માલ થાય છે, અહીંથી શ્રી વર્ષોદ જવું. ૯૬૧ વાદ. જવું. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી શ્રી સેજકપુર જવું. ૯૬૨ સેજકપુર, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે. અહીંથી ગામ શ્રી પાળીઆ ૯૩ પાનીઆદ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી મેટાદ ૯ ભાવ થાય છે, અહીંથી ગામ શ્રી ઉપરીઆળા જવુ", ૯૯૪ ઉપરીઆળા (તીર્થ ) દેરાસર તથા ધર્મશાળા છે, પહેલા તથા બાવીસમા અનેષરાદીની ચાર સંપ્રતિ રાજાએ ભરાવેલી ધણી ચમત્કારી પ્રતિમાજી છે, કે તીથૈ કહેવાય છે, કાગણ શુદ ૮ મે દર વર્ષે મેળા ભરાય છે, વાસણ ગાદડાં કારખાનાથી મળે છે, ત્યાંથી બે ગાઉ ઝુર સ્ટેશન થાય છે, અહીંથી ગામ શ્રી ખજાણા જવુ, ૬૫ મંજાણા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીં ગામ શ્રી દસાડા જવું. ૯૬૬ દસાડા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અઢીથી ગામ શ્રી વડગામ જવું. ૯૬૭ વડગામ દેરાસર ૧ તથા ઉત્તરવાની જગા છે, અહીંથી ગામ શ્રી કલાડા જવું..
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy