SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬૩ કસણ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી મોહનપુર જવું. ૮૬૪ મેહનપુર, ' દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ વક્ત મળે છે, સ્ટેશન તલોદ છે. અહીંથી પગરસ્તે ગામ શ્રી વખતપુર જવું, ૮૬૫ વખતપુરઆ દેરાસર ૧ તથા ધરમશાલા છે, ઇડરરોડ સ્ટેશન ૭ ગાઉ થાય છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી જોટાણા જવું. ૬ જોટાણુ દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગરસ્તે ગામ શ્રી દબાલિયા જવું. દાલિયા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીં ગામ શ્રી દેધરોટા જવું ૮૬૮ દેધરોટા, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી અપદરા જવું. ૮૬૯ અડપોદર દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી ગામ શ્રી ઇટાદરા જવું, ૮૭૦ ઇટાશ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીથી ગામ શ્રી રણાસણ જવું, વાલિયા . '
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy