SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૪ ) ૩૪ ચાંગા દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પણ રસતે ગામ શ્રી ભડાણા જવું. દેરાસર ૧ છે, શ્રી સલમકાટ જવું. દૃરૂપ ભ'ડાણા, ઉતરવાની જગા છે, અહીંથી પગ રસને ગામ ૬૩૬ સલમકાટ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પણ રસતે ગામ શ્રી નાંદેાંતા જવું. ૬૩૭ નાંદાતરા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પણ રસતે ગામ શ્રી વદ જવું. ૩૮ વગઃ. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ ભાવ મળે છે, અહીંથી પગ રસતે વેડચાં જવુ: ૬૩૯ વેડચાં. દેરાસર ૧ તથા ધર્મશાળા છે, જણસ ભાવ મળે છે, અહીંથી પગ રસતે ગામ શ્રી જગાણા જવું. ૬૪ જગાણા. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પણ રસતે ગામ શ્રી ભુતડી જવુ, અહીંથી પાલણપુર સ્ટેશન નજીક છે. ૬૪૧ ભુતડી. દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, જણસ વસ્તુ મળે છે, અહીંથી પગ સતે ગામ શ્રી જેસલેણી જવુ.
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy