SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) ૧૮ વેડા દેરાસર ૧ છે ઉતરવાની જગા છે, અહીથી પગ રસતે ગામ થી કમાલપુર જવું. ૧૮ કમાલપુર, ( દેરાસર ૧ શો વરશ ઉપરનું જુનું છે, ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્ત ગામ શ્રી આણવરપુર જવું. ૨૦ આણવરપુર, * દેરાસર ૧ જીર્ણ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગરફતે ગામ શ્રી નવું ગામ જવું. દ૨૧ નવું ગામ દેરાસર ૧ જીર્ણ સ્થીતીમાં છે, ઉતરવાની જગા છે, ગોશાલા છે, અહીંથી પગરસ્ત ગામ શ્રી રાંક જવું. દરર રાંક 1. દેરાસર 1 જીર્થ સ્થીતીમાં છે, ઉતરવાની જગા છે, અહીથી પગરસ્ત ગામ શ્રી ગોતરકા જવું. દ૨૩ ગેરકા. .. દેરાસર છે, તથા ઉતરવાની જગા છે. અહીંથી પગરસ્તે ગામ, શ્રી નજુપુરા જવું. ૨૪ નજુપુરા. - દેરાસર ૧છે, ઉતરવાની જગા છે, જણસ ભાવ મળે છે. અહીંથી, પગરસ્તે ગામ શ્રી દુદખા જવું. ૨૫ ફદમાં, પર દેરાસર 1 જીઈ સ્થીતીમાં છે. ઉતરવાની જગા છે, અહીંથી પગ રસ્ત ગામ શ્રી કસરા જવું. * * *
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy