SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯ ). ૫૮૮ ભામર, દેરાસર ૧ છે, ધર્મશાળા છે. અહીં પગ રસ્તે મિટીપાહી છે ત્યાં જવું. પ૮૯ મિઠી-પાલી, દેરાસર ૧ છ સ્થીતીમાં છે, ઉતરવાની જગા છે, અહીયી પગ રસ્તે મા મેલ જવું. ૫૯ભેલ, દેરાસર ૧ તથા ઉતરવાની જગા છેઅહીંથી પગરસ્તે ગામ શ્રી સુવાણ જવું. ૫૯૧ લુવાણું, દેરાસર ૧ કર્યું છે, ઉતરવાની જગા છેઅહીંથી નામ કમી સુઈ ગામ જવું. પર સુઈગામ, દેરાસર છે, ઉતરવાની જગા છે, અહીંથી પગ રસ્તે ગામ થી વાવ જવું ૫૯૩ વાવ, દેરાસર ૩ છે, ધર્મશાળા છે, પાંજરાપેલ છે. અહીંથી પગ રસ્તે ગામ શ્રી અસારા જવું. પ૯૪ અસારા, દેરાસર ૧ જાણે છે, છતારવાની જગા છે, અહીથી પમ રસ્તે ગામ થી બેણપ જવું. ( ૫હ્ય બેણપ, દેરાસર ૧ કર્યું છે, જણસ મળે છેઅહીંથી પગ તે ગામ થી સવાલ જવું,
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy