SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ . (૯) ૫૪૭ વેદ દેરાસર ૧ છે. અહીંથી પગ રસ્તે ગાંમ શ્રી શીવગંજ જવું. ૫૪૮ શીવગંજ દેરાસર ૩ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગ રસ્તે ગામ શ્રી સુલ્લી જવું. ૫૪૯ સુલ્લી. દેરાસર ૧ છે, ઉતરવાની જગા છે અહીંથી પગ રસ્તે ગામ શ્રી ભટાણા જવું. - ૫૫૦ ભટાણું. દેરાસર ૧ છે, જણસભાવ મલે છે, અહીંથી ગામ શ્રી જેતાવાડા જવું.. - ૫૫૧ જેતાવાડા, .. દેરાસર ૧ છે, અહીંઆ ધાતુની પ્રતિમાઓ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગ રોતે ગામ શ્રી બાંટ જવું. - ૫૫ર બાંટ, ન દેરાસર ૧ છે, ગામ જેવા જોગ છે, ઉતરવાની જગા છે, અહીંથી પગ રસ્તે ગામ શ્રી પાઉડી જવું. - - - ૫૫૩ પાઉડી દેરાસર ૧ તથા ઉતરવાની જગા છે, અહીંથી પગ રસ્તે ગામ શ્રી આમંતરા જવું. - ૫૫૪ આમતરા, દેરાસર ન ઉતરવાની જગા છે અહીંથી પણ રસ્તે ગામ શ્રી સંદરીઆ જવું. ૫ - ક
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy