SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ સીવાય બીજું કાંઈ મળતું નથી દર વરસે ચૈત્રી પુનમ ઉપર મેસે મેળો ભરાય છે. આખી મારવાડના શ્રધ્ધાળુ લેકે અહીં તીર્થરાજનાં દર્શન કરવા આવે છે. આ ગામની આસપાસ મહાવીર સ્વામી મહારાજને ચાર ઉપસર્ગ થએલા હતા એમ કહેવાય છે તે વખતથી જ આ તીર્થ પ્રસિધ્ધ છે ત્યાંથી નજીક પહાડ છે તેની બાજુમાં વીકર રસ્તો છે પણ ગાડી જઈ શકે છે. ચેકીપેરા સાથે અહીંથી બે ગાઉ નાદીઆ ગામ છે ત્યાં જવું. પર૮ નારીઆ અગાઉ નદનપુર નામે અહીં શહેર હતું હાલ નાદીઆ નાનું ગામડું છે. કાંઈ મળી શકતું નથી. દેરાસર ૩ છે તેમાં વીર ભગવાનના જીવતાં ભરાવેલ બીંબ છે. તે જીવતસ્વામીના નામથી પ્રસિદધ તીર્થ મુરતી છે, ધરમશાળા છે. - આ ગામની નજીક નંદન નામે વનમાં ભગવાન કાઉસગ્ગ ધ્યાને રહ્યા હતા ત્યાં ચંડશીક નામા નાગે પ્રભુના જમણા પગના અંગુઠે ડક માર્યો હતો તેને પ્રતિબોધ પમાડવાથી તે નિર્વેષ જેવો થઈ અણશણ અને મરણ પામી દેવગતી પામે. છેવટે મોક્ષ જશે, તે સ્થાન પ્રભુના ચરણની સ્થાપના છે. ( આ ઉપસર્ગ ૧). ' વળી બામણવાડા તીર્થની નજીક ભગવાન ધ્યાનરૂઢ થએલા તે વખતે ગોવાળીઓ ભગવાનને ન જાણતાં બધાને ગાયે સાચવવાનું કહી ગયેલ ને ગાયે વગડામાં ચરવા ગઈ, ગોવાળીઆએ આવી ગાય ત્યાં નહીં જવાથી તેની શોધ માટે ગયા પણ પોતે લાગે નહીં. ફરી આવી ભગવાન પાસે જોયું તો ગામે આવેલી દીઠી, તેથી રીસે ભરાઈ #ધાનને કરી ભગવાન કાઉસગ ધ્યાને ઉભા હતા તેમના બે ચરણ વશે ચુલે સળગાવી હાંડલી ચડાવી ખીર રાધીલે પરંતુ ભગવાનના
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy