SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્પણ છ તત્ત્વોમાં નિજ આતમ તત્ત્વ; પરમ જ્યોતિ શુદ્ધ ચેતન સ્વરૂપ ! ચૈતન્યઘન અરૂપી-અમૂર્ત શાશ્વત; ગુણધામ અનંત સચ્ચિદાનંદ રૂપ ! અનંત સુખ સહ ઐશ્વર્યધારક; અલખ-નિરંજન, ખુદ વિજ્ઞાન સ્વરૂપ ! સર્વવ્યાપી, સૂક્ષ્મતમ, સ્વયં પ્રકાશક; સ્પષ્ટ વેદને “, કેવળજ્ઞાન સ્વરૂપ ! અનંત પ્રદે શી ઢંકોત્કીર્ણ રૂપ; અવિભાજ્ય અસંયોગી મોક્ષ સ્વરૂપ ! પ્રદેશ પ્રદેશે આવરણ ખસતા; અનંતાનંત જ્ઞાન પ્રકાશ સ્વરૂપ ! આવરણ નિગોદમાં, નિરાવરણ સિદ્ધ; બ્રહ્માંડ ઝળકે નિજ સ્વરૂપમાં ! નિરાકાર-નિર્વિશેષ સાદિ-અનંત; અહોહો ભવ્ય પૂર્ણ પરમાત્મા ! ચૌદ ગુણસ્થાનકના સર્વે સોપાન; વર્ણવ્યા ચૌદેય આપ્તવાણીમાં ! અનુપમ-અપૂર્વ દેશના રૂપ વાણી; નવાજશે જગત શાસ્ત્રો છે ભાવિ ! દાદાશ્રીની ભાવનાની ફલશ્રુતિ; અંતિમ અદ્ભુત આ આપ્તવાણી ! મોક્ષમાર્ગી જીવને પથદર્શક આ; જગકલ્યાણાર્થે શુભમ્ સમર્પણ ! 5
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy