SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૫] આત્માતા પ્રદેશો [૧૫.૧] પ્રત્યેક પ્રદેશે અનંત જ્ઞાત, અનંત શક્તિ, અનંત સુખ આત્મપ્રદેશોમાં સમાયા અનંતા જ્ઞાત પ્રશ્નકર્તા : આત્માના અનંત પ્રદેશો છે, તો અનંત પ્રદેશો એટલે શું ? દાદાશ્રી : આ માથું છે એમાં બહુ વાળ છે એમ બોલીએને એના જેવું. પ્રદેશો એટલે આ બધા પ્રદેશોથી જ બનેલો હોય. આત્મા પ્રદેશોથી જ બનેલો છે. પ્રશ્નકર્તા : પ્રદેશ એ કેવો ભાગ છે ? તો દાદાશ્રી : પ્રદેશ એટલે વિભાગ. આ હાથમાં જે છિદ્રો છે, આ છિદ્રો બહુ છેટા-છેટા છે, પણ એથી બહુ નજીક-નજીક. હા, એક-એક પ્રદેશે એક-એક જ્ઞાન છે. તેથી કહીએ છીએને, અનંત જ્ઞાન છે. શેયો અનેક હોવાથી જ્ઞાન પણ અનંત છે, નહીં તો અનંત કહેવાત જ નહીંને ! એટલે અનંત પ્રદેશી આત્મા છે. અનંત જ્ઞેયો છે, સામે આત્માના અનંત પ્રદેશો છે, માટે પ્રત્યેક શેયને જોઈ શકે છે.
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy